તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 9th December 2025
ડો.નીતાબેન ઠક્કરના માતૃશ્રી લાભુબેન ઠક્કરનું દુઃખદ નિધન : કાલે સવારે 7 વાગ્યે સ્મશાનયાત્રા
સ્મશાન યાત્રા તા. ૧૦/૧૨/૨૦૨૫ના સવારે 7 વાગ્યે તેમના નિવાસ સ્થાને (આગમન હોસ્પિટલ) થી નીકળી ને મોટામવા સ્મશાનગૃહ જવા નીકળશે

રાજકોટ : સ્વ. હરિભાઈ નાનજીભાઈ બગડાઈના ધર્મ પત્નિ તથા ગિરધર ભાઈ કારીયા ગોંડલના પુત્રી તેમજ ડૉ. અશ્વિન હરિભાઈ ઠક્કર, ડૉ. નિતાબેન હરિભાઈ ઠક્કર, જયશ્રીબેન કાનાબાર, ધીરેન હરિભાઈ ઠક્કર, નયનાબેન પડિયા તથા સોનલબેન રાજપોપટના માતૃશ્રી ગં. સ્વ. લાભુબેન હરિભાઇ ઠક્કર આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે.
જેમની સ્મશાન યાત્રા તા. ૧૦/૧૨/૨૦૨૫ ના સવારે 7 વાગ્યે તેમના નિવાસ સ્થાને (આગમન હોસ્પિટલ) થી નીકળીને મોટામવા સ્મશાન ગૃહ જવા નીકળશે.
(10:22 PM IST)










