તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
અકિલા ન્યૂઝ : રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર મધ્યપ્રદેશના અલીરાજપુરના હરામખોર ઝડપાયો, આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીના 7 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવશે, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સામે નથી આવ્યો ચોકલેટની લાલચ આપીને બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. : જુઓ વિડિયો

(1:33 PM IST)










