તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 10th December 2025
ઇન્ડિગો એર ક્રાઇસીસ અંગે સાંજે ૪ાા વાગ્યે હિરાસર એરપોર્ટ પર મહત્વની પત્રકાર પરિષદ

રાજકોટ, તા. ૧૦: હાલ દેશભરમાં ચાલી રહેલ ઇન્ડિગો એરલાઇન્સ ક્રાઇસીસ સંદર્ભને હિરાસર એરપોર્ટ ખાતે સાંજે ૪ાા વાગે મહત્વની પત્રકાર પરીષદ યોજાઇ છે.
આ પત્રકાર પરીષદને એરપોર્ટ ડાયરેકટર, સીઆઇએસએફ ના કમાન્ડન્ટ, ઈન્ડિગોના એક્ષપોર્ટ મેનેજર ઉપરાંત અન્ય હાજર રહી સંબોધન કરશે. પત્રકાર પરીષદમાં ઇન્ડિગો એરલાઇન્સની વર્તમાન ઉડ્ડયન સ્થિતિ, ડીજીસીએના નવા નિયમો અંગે ઉદભવેલ સ્થિતિ, ખામીઓ માટે મુકાયેલ સ્પે. ટીમો સહિતની બાબતે વિગતો અપાશે.
(3:43 PM IST)










