<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

શ્વાન કરડે તો જ પકડવાનું: મનપાની વિચિત્ર પધ્‍ધતિ!

લોકોને ભસે કે પાછળ દોડવાની ફરિયાદ કાને જ ન ધરતુ તંત્ર

રાજકોટઃ શહેરના રખડું શ્‍વાન ભસે કે પાછળ દોડે તેવી ફરિયાદો મળે તો નહીં, કરડે છે તેવી ફરિયાદ તો જ પકડો તેવી  પધ્‍ધતિ મનપા દ્વારા અપનાવામાં આવી રહી છેઃ રખડું શ્‍વાન મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ રાજકોટ મનપાની વિચિત્ર કાર્ય પધ્‍ધતિ સામે લોકરોષ ભભૂકયોઃ રાતભર ભસતાં શ્‍વાન ઉંઘમાં ખલેલ પહોંચાડે, પાછળ દોડે કે ગંદકી ફેલાવે તો પણ પકડવાના નહીં: કુતરૂ કરડ્‍યાની સારવારના કેસ પેપર સાથે ફરિયાદ કરે તો ૧૫ દિવસ જપ્‍ત કરી ફરી એ જ વિસ્‍તારમાં મુકવા જવાનું: શિયાળામાં રખડું કુતરા કરડવાના બનાવોમાં ભારે વધારો થવા પામેલ છે.

(2:50 PM IST)