News of Tuesday, 16th December 2025
અમરેલીના અમરાપુર (ધાનાણી) મુકામે સમસ્ત ધામેલીયા પરિવારનો ગુરૂવારે ૧૧મો વિશ્ણુયાગ મહોત્સવ-સ્નેહમિલન

રાજકોટઃ શ્રી ચામુંડા માતાજી તેમજ સુરાપુરા દાદા શ્રી મકનબાપા (અમરાપુર-ધનાણી) તથા સુરાપુરા દાદા શ્રી ધરમશીબાપા-શ્રી સતીમાં (મોટા ગુંદાળા) તથા શ્રી સતીમાં મલબાઈમાં (ધામેલ ગામ)ના શુભાશીષ સાથે (અમરાપુર-ધનાણી) મુકામે ૧૧મો વિષ્ણુયાગ મહોત્સવ ૨૦૨૫ તગા સ્નેહમીલનનું આયોજન ગુરૂવાર, તા.૧૮ના રોજ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે દેહશુધ્ધી બુધવાર, તા.૧૭, સાંજે ૫ કલાકે ગણેશ પુજા, ગુરૂવાર, તા.૧૮ સવારે ૮ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧૨ કલાકે, બીડું હોમવાનું મુહુર્ત, બપોરે ૧:૧૫ કલાકે રાખેલ છે. સર્વે ધામેલીયા કુટુંબના સયોને આમંત્રણ અપાયું છે.
યજ્ઞમા બેસનાર દંપતિઓએ તા.૧૭, બુધવાર સાંજે ૪ વાગ્યે હાજર રહેવું. ધામેલીયા પરિવારના ભાઈઓએ આ સેવા આપવવામાં ભાગરૂપ થવું હોય તો આવતીકાલે બોપરે ૪ કલાકે હાજર રહેવા જણાવાયું છે.
આયોજનમાં રજનીભાઈ જીવણભાઈ ધામેલીયા (મો.૯૪૨૬૨ ૮૮૧૯૯), લલીતાઈ ગોપાલજીભાઈ ધામેલીયા (મો.૯૮૭૯૨ ૮૭૦૭૭), ભીખુભાઈ જીવણભાઈ ધામેલીયા (મો.૯૪૨૭૨ ૭૬૮૬૧), શશીકાંતભાઈ (ઘેલાભાઈ) જી.ધામેલીયા (મો.૯૭૨૬૯ ૩૪૩૦૮), આશીષભાઈ જેન્તીાભઈ ધામેલીયા (મો.૯૪૨૬૦ ૪૫૨૬૦), અમીતભાઈ વિજયભાઈ ધામેલીયા (મો.૭૮૭૪૮ ૧૧૧૧૧), નૈમિષભાઈ પ્રતાપભાઈ ધામેલીયા (મો.૯૯૦૪૬ ૪૩૧૯૩), ભાવેશભાઈ વિનુભાઈ ધામેલીયા (મો.૯૬૨૪૩ ૦૦૦૮૦), કમલેશભાઈ જેન્તીભાઈ ધામેલીયા (મો.૯૮૨૫૮ ૪૦૮૦૮), નિખીલભાઈ વિનુભાઈ ધામેલીયા (મો.૯૭૪૯૭ ૫૫૫૫૫) જોડાયા છે.
સ્થળઃ ધામેલીયા પરિવારના સુરાપુરાદાદા શ્રી મકળ-બાપા, મુ.અમરાપુર (ભાનાણી) તા.કુંકાવાવ, જી.અમરેલી(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(12:13 PM IST)










