<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ફૂલછાબ ચોકથી શારદા બાગ સુધીનો રોડ બનશે ટનાટનઃ રી-કાર્પેટ શરૂ

રાજકોટઃ વોર્ડ નં.૨માં આવેલ સર્કિટ હાઉસ મેઈન રોડ થી ફૂલછાબ ચોક થી આઇસીઆઇસી બેંક સુધી ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના  હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, નીલેશભાઈ તેરૈયા, અજયસિંહ જાડેજા, જે.ડી.ઉપાધ્‍યાય, ભરતભાઈ વીરડા, જયસુખભાઈ પરમાર, જેન્‍તીભાઈ બુધેલીયા, ડો. સંજયભાઈ જીવરાજાણી, રાજુભાઈ પારેખ, પુષ્‍પકભાઈ જૈન, નીતિનભાઈ વાઘેલા, મિલીદભાઈ વાઘેલા, જસુમતીબેન, દક્ષાબેન વાઘેલા, તેમજ બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ. 

(3:03 PM IST)