<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

દબાણ શાખાનો સપાટો શહેરના રાજમાર્ગો પર નડતરરૂપ ૭૭૭ રેકડી-કેબીન સહિતના દબાણો હટાવાયા

મંજુરી વિનાના રાજકીય, સામાજીક સંસ્‍થાના ર૦૩પ બોર્ડ-બેનરો જપ્તઃ રૂા. ૧.પ૦ લાખનો ચાર્જ વસુલાયો કયોર ફિઝિયોથેરાપી ક્‍લિનિક દ્વારા રવિવારે નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ ખુશી મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. વિકકી પેથાપરા, કયોર ફિઝિયોથેરાપી ક્‍લિનિકના ડો. મયંક રાવલ તથા ડૉ. મયુરી રાવલ તબીબી સેવા આપશે

રાજકોટ, તા.૧૬:  કયોર ફિઝિયોથેરાપી ક્‍લિનિક દ્વારા તારીખ ૨૧, રવિવાર સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વિનામૂલ્‍યે ઓર્થોપેડિક તપાસ જેવી કે (સ્‍નાયુ, સાંધાના દુખાવા, કમર,ઘૂંટણ, ખભાના દુખાવા), ફિઝિયોથેરાપી નિદાન તથા હાડકાની ઘનતા (BMD) ની તપાસ કરી આપવામાં આવશે.

કયોર ફિઝિયોથેરાપી ક્‍લિનિક, એસ્‍ટ્રોનના નાલા પાસે, વિકાસ ફામૅસીની બાજુની શેરી, રાજકોટ ખાતે આ કેમ્‍પનું આયોજન કરેલ છે.

આ કેમ્‍પમાં ખુશી મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. વિકકી પેથાપરા, કયોર ફિઝિયોથેરાપી ક્‍લિનિકના ડૉ. મયંક રાવલ, ડૉ. મયુરી રાવલ, ડૉ. ઈશા ટીલાવત, ડૉ. શ્રેયા કાછડીયા અને ડૉ.હિરવા ઠાકર તબીબી સેવા આપશે.

કેમ્‍પમાં ભાગ લેવા માટે મો. (૮૧૬૦૮૩૦૭૨૨ ,  ૯૮૨૪૪૧૮૬૧૬) પર રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે.

(4:03 PM IST)