<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

બાર એસો.ની ચૂંટણીમાં ‘સમરસ' પેનલને વિવિધ વકીલ મંડળો અને વકીલોનો અભૂતપૂર્વ ટેકો

રેવન્‍યુ, ચેરીટી, રઘુવંશી, સિવિલ, ક્રિમીનલ અને ભાજપ લીગલ સેલ પેનલનું પુરૂ સમર્થનઃ વિજય વિશ્વાસ સંમેલન તરફ આગળ વધતુ વ્‍યાપક સમર્થનઃ પેનલને જીતાડવા મીટીંગોનો ધમધમાટ સાથે ‘ડોર ટુ ડોર' પ્રચાર ઝૂંબેશઃ જૈન, ગુર્જર કડીયા સમાજના વકીલોનો ખુલ્લો

રાજકોટ તા. ૧૮ :..  રાજકોટ બાર એસો. ની ચુંટણીને હવે માત્ર ગણ્‍યા દિવસો બાકી છે ત્‍યારે લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલ કે જેનુ નેતળત્‍વ સુરેશ ફળદુ જેવા એનરજેટીક વ્‍યકિત, બેબાક વકતા અને તરવરીયા યુવા વકીલ કરી રહયા હોય અને સાથે નવી જોમ જુસ્‍સાથી ભરપુર યુવા ટીમ જેમા ઉપપ્રમુખ પદે સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે મેહુલ મેહતા, જોઈન્‍ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા (પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, કારોબારી સભ્‍ય(મહીલા અનામત) માટે અરૂણાબેન(અલ્‍કાબેન) પંડયા, મીતાબેન રાવ, હીરલબેન જોષી કારોબારી સભ્‍ય પદના ઉમેદવારો અમિત વેકરીયા, કશ્‍યપ ઠાકર, દિપ વ્‍યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા વિ. ઉમેદવારી નોંધાવેલ છે. જે અનુસંધાને રેવન્‍યુ પ્રેકટીસનર્સ એસો. ધ્‍વારા આયોજીત ભવ્‍ય અને સુવ્‍યવસ્‍થીત કાર્યક્રમમા લીગલ સેલ સમરસ પેનલને સતાવાર ખુલ્લો અને એકમતથી ટેકો જાહેર કરવામા આવ્‍યો, આ પ્રસંગે સીનીયર તથા જુનીયર મળી કુલ - ૬૦૦ થી વધુ વકીલશ્રીઓની નોંધપાત્ર હાજરી રહી હતી, જે સમરસ પેનલ પ્રત્‍યે વકીલ સમુદાયના અડગ વિશ્વાસ અને વધતા ઉત્‍સાહને સ્‍પષ્ટ રીતે દર્શાવે છે.

તા. ૧૭/૧૨/૨૦૨૫ ના રોજ સમરસ પેનલના મધ્‍યસ્‍થ કાર્યાલય વિરાણી હાઈસ્‍કુલ ખાતે રેવન્‍યુ પ્રેકટીસનર્સ એસો. ની મીટીંગ મળેલ હતી, જેમા રેવન્‍યુ પ્રેકટીસનર્સ એસો., નોટરી તથા રેવન્‍યુ પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓના લાંબા સમયથી અટકેલા પ્રશ્નો અંગે વિસ્‍તળત ચર્ચા કરવામા આવી હતી, વકતાઓ એ જણાવ્‍યુ હતુ કે લીગલ સેલ - સમરસ પેનલ વકીલોના વ્‍યવસાયીક હકકો, સુવિધાઓ અને સન્‍માનની રક્ષા માટે દ્રઢ સંકલ્‍પ સાથે કાર્ય કરશે તથા બાર એસો. ની કામગીરીને વધુ પારદર્શક, લોકશાહી અને વધુ અસરકારક બનાવશે.

આ ઉપરાંત તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ યોજાયેલ વિવીધ સમાજના સ્‍નેહ મીલન અને બેઠકો દરમ્‍યાન રઘુવંશી સમાજ, જૈન સમાજ અને ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ધ્‍વારા પણ એકમત થી લીગલ સેલ સમરસ પેનલને સતાવાર ટેકો જાહેર કરવામા આવ્‍યો હતો. ત્રણેય સમાજોના આગેવાનો સીનીયર તથા યુવા ધારાશાસ્ત્રીઓ, તથા સમાજના પ્રતિનિધીઓ મોટી સંખ્‍યામા ઉપસ્‍થીત રહયા હતા. તેમજ ભા. જ. ૫. અગ્રણી અને ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના આગેવાન નરેન્‍દ્રભાઈ સોલંકી (આપા ગીગા નો ઓટલો) ઘ્‍વારા પેનલના કાર્યાલયની મુલાકાત લઈ સમરસ પેનલના ઉમેદવારોને આર્શીવાદ આપેલ હતા. ઉપરાંત રાજકોટ નાગરીક સહકારી બેંક લી. ના પેનલ એડવોકેટસ ની મીટીંગ પણ સમરસ પેનલના મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે મળેલ હતી જેઓ ઘ્‍વારા પણ સમરસ પેનલ ને પેનલ ટુ પેનલ મતદાન કરવા અપીલ કરી સમરસ પેનલ ને જંગી બહુમતીથી જીતાડવા માટે કોલ આપ્‍યો હતો.સમાજના આગેવાનોએ પોતાના ઉદબોધનમા જણાવ્‍યુ હતુ કે, લીગલ સેલ-સમરસ પેનલની વિચારધારા સત્‍ય, ન્‍યાય, સમરસતા અને એકતાના મુલ્‍યો ઉપર આધારીત છે, યુવા ઉર્જા અને અનુભવનો સમન્‍વય છે, દરેક વકીલોને સમાન અવાજ આપવાની નીતી તથા બાર ના સર્વાગી વિકાસ માટે સમરસ પેનલ ને દરેક સમાજનો વ્‍યાપક સમર્થન પ્રાપ્ત થયેલ હતો. આ તમામ ઉત્‍સાહજનક પ્રતિસાદ અને વધતા સમર્થનના પગલે તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ લીગલ સેલ - સમરસ પેનલ દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન'ન ુ વિરાણી હાઈસ્‍કુલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામા આવ્‍યુ છે, આ સંમેલનમા મોટી સંખ્‍યામા વકીલો, સમાજના આગેવાનો અને સમર્થકો ઉપસ્‍થીત રહી સમરસ પેનલ પ્રત્‍યેના વિશ્વાસને વધુ મજબુત બનાવશે, અને આવનાર ચુંટણીમા વિજયની દીશામા એકતા અને સંકલનનુ પ્રદર્શન કરશે.

 વિશાળ હાજરી વિવીધ સમાજોનો એકમતે ટેકો અને હવે યોજાનાર વિજય વિશ્વાસ સંમલેનને ઘ્‍યાને લેતા સમગ્ર વકીલ વર્ગમા એક જ ચર્ચા છે કે આવનાર ચુંટણીમા લીગલ સેલ સમરસ પેનલ ની જીત નિશ્ચિત બની ચુકી છે, આ ચુંટણી બાર એસો. ના ઈતિહાસમા નવી અને સકારાત્‍મક દિશા આપનાર સાબીત થશે.

આ પ્રચાર અભિયાનમાં સિનીયર ધારાશાસ્ત્રીઓ લલિતસિંહ જે. શાહી, ગીરીશભાઈ ભટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, તુલશીદાસ ગોડલીયા, અનિલભાઈ દેસાઈ, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, પિયુષભાઈ શાહ, એન.જે. પટેલ, નલિનભાઈ શુકલ, કમલેશભાઈ શાહ, કિરિટભાઈ પાઠક, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્‍યાસ, કિશોરભાઈ સખીયા, જી.એલ.રામાણી, સી. એચ. પટેલ, તરૂણભાઈ કોઠારી, નરેન્‍દ્રભાઈ બુસા, જે. એફ. રાણા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દિલિપભાઈ જોષી, મનિષભાઈ ખખ્‍ખર, શ્‍યામલભાઈ સોનપાલ, દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્‍વામી, સી.એમ. દક્ષીણી, અશ્વિનભાઈ પોપટ, બીનેશભાઈ પટેલ, યતીનભાઈ ભટ્ટ, દિનેશભાઈ રાવલ, બીપીનભાઈ ગાંધી, હીતેન્‍દ્રસિંહ જાડેજા, કેતનભાઈ ગોસલીયા, લલિતભાઈ કાલાવડીયા, મયંકભાઈ પંડયા, જયેશભાઈ બોધરા, હેમંતભાઈ ભટ્ટ, જીજ્ઞેશ જોષી, શૈલેષભાઈ ભટ્ટ, આનંદભાઈ જોષી, કે.ડી. શાહ, મિતુલભાઈ આચાર્ય, અરવિંદભાઈ વસાણી, જગદીશભાઈ સોરઠીયા, આર. આર. પટેલ, આનંદભાઈ જી. પરમાર, ધનરાજભાઈ સાવલીયા, સંદીપભાઈ પટેલ, નિખીલભાઈ રૈયાણી, ધવલભાઈ સુદાણી, અજયભાઈ જોષી, ભગીરથસિંહ ડોડીયા, એન.ડી. ચાવડા, હીતેન્‍દ્રસિંહ ગોહેલ, આર.ડી. ઝાલા, મૌલીકભાઈ ફળદુ, દિપકભાઈ ભીમાણી, ભરતભાઈ બુધ્‍ધદેવ, પરેશભાઈ ઠકકર, અશ્વિનભાઈ ગોસાઈ, હિતેષભાઈ દવે, તુષારભાઈ બસલાણી, રૂપરાજસિંહ પરમાર, આબીદભાઈ શોષન, કમલેશ ડોડીયા, રક્ષિત કલોલા, ભાવેશ રંગાણી, બી.એમ. પટેલ, દિપેશ અંધારીયા, રાજેશ ફળદુ, ઙ્કશાંત લાઠીગરા, ભાવિન દફતરી, પથીક દફતરી, તરૂણ માથુર, પરેશ કુકડીયા, અશ્વિન મહાલીયા, ડી.બી. બગડા, અશોક ડાંગર, આર.ડી. દવે, અશ્વિન સેખલીયા, વિરેન વ્‍યાસ, અજયસિંહ ચૌહાણ, બાલાભાઈ સેફાતરા, જીજ્ઞેશ સભાડ, હર્ષદભાઈ માણેક, ધીમંત જોષી, હરેશભાઈ પરસોંડા, જીતેન્‍દ્ર પારેખ, જીજ્ઞેશભાઈ માલકીયા, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, પારસ શેઠ, ફુલ વસાણી, કમલેશ રાવલ, અતુલભાઈ જોષી, મુકેશ પીપળીયા, મોનીષ જોષી, અભીષેક શુકલા, નીયલ ડેડાણીયા, નીતીન સગપરીયા, વિમલ ડાંગર, ઘનશ્‍યામભાઈ હેરભા, પ્રદિપભાઈડવ, દિનેશભાઈ વારોતરીયા, જયકળષ્‍ણભાઈ માકડીયા, પી.એચ. પનારા, કિશન ટીલવા, હીતેષ રાદડીયા, જે.સી. પરસાણા, રીધમ ઝાલાવડીયા, પ્રણવ પટેલ, સી.પી.પરમાર, સી.બી. તલાટીયા, સૌરભભાઈ પટેલ, લલિતભાઈ કાલાવડીયા, એમ.કે. જાડેજા, સંજયભાઈ જોષી, કિશોર કાનાણી, પ્રફુલભાઈ રાજાણી, સી.એમ. પટેલ, રમેશભાઈ આદ્રોજા, અરવીદ વસાણી, જીતેશભાઈ રાઠોડ, વીજય ભટ્ટ, અતુલ મેહતા, ધર્મેશ મેહતા, રાકેશ કોઠીયા, જગદીશ સોરઠીયા, હેમાંશુ શીશાંગીયા, બીપીન ટાંક, ડી.ડી. મેહતા, રાજભા ઝાલા, આનંદ પરમાર, જયસુખભાઈ બારોટ, નળપેન ભાવસાર, દિલસુખભાઈ રાઠોડ, મોહીતભાઈ ઠાકર, રવિભાઈ મુલીયા, કપીલભાઈ મુલીયા, રાજુભાઈ ગોસ્‍વામી તથા મહીલાઓમા રંજનબેન રાણા, લતાબેન જોષી, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વીણાબેન કોરાટ, રમાબેન ગુપ્તા, નમીતા કોઠીયા, અલ્‍પા મેહતા, નેહા જોષી, રેખાબેન હરખાણી, હેતલબેન રાજદેવ, રશ્‍મિબેન જોષી, નિરાલી રામાણી, નેહલ જોષી, બીનાબેન પટેલ, અલ્‍પાબેન મોદી, રૂપલબેન થડેશ્વર, ધારાબેન કેરાળીયા, અનીષાબેન ગઢીયા, કળપલબેન નસીત, સરોજબેન વીંઝુડા, કોમલબેન શકલા, પુનમબેન સોંદરવા, રીંકુબેન પુંજાણી, તમન્નાબેન મુજાવર, કલ્‍પનાબેન ખોલીયા, સમીનબેન કુરેશી, જયશ્રીબેન વઘાસીયા, ડીમ્‍પલબેન મોદી, પુનમબેન આગોલા, દેવ્‍યાનીબેન વાઘેલા, ચાંદનીબેન પુજારા, સોનલબેન ભીમાણી, એકતાબેન બુડાસણા વિગેરે જોડાયેલ હતા. 

(1:27 PM IST)