<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

એનઆરઆઇ માટે શનિવારે અમદાવાદ અને રવિવારે રાજકોટમાં પ્રેઝન્‍ટેશન

નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) ફાયનાન્‍સીઅલ કોન્‍કલેવ ૨૦૨૫ (સીઝન - ૯) અંતર્ગત નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે ટેક્ષેસન, નીતિનિયમો અને ડબલ ટેક્ષેશન અવોઈડન્‍સ એગ્રીમેન્‍ટ (DTAA) તેમજ નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે અસરકારક રોકાણ નો પોર્ટફોલિયો ના વિષય પર પ્રેઝન્‍ટેશનનું આયોજન : જાણીતા ટેકસ એન્‍ડ ફાઇનાન્‍સીઅલ કન્‍સલ્‍ટન્‍ટ અને આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીસ પ્રા.લી.ના એમ.ડી અને સીઇઓ દક્ષેશ કોઠારી અને સીએ રાજીત કોઠારી પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશનઃ કોટક મહિન્‍દ્રા એએમસી લિ.ના નિલેશ શાહ પણ આપશે માર્ગદર્શન

રાજકોટઃ દર વર્ષ ની જેમ સતત નવમાં વર્ષે પણ નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (ફય્‍ત્‍) તથા તેના સગાસંબંધીઓને માહિતી આપવાના હેતુસર આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. દ્વારા NRI ફાયનાન્‍સીઅલ કોન્‍કલેવ ૨૦૨૫ (સીઝન -૯)  અંતર્ગત નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે ટેક્ષેસન, નીતિનિયમો અને ડબલ ટેક્ષેશન અવોઈડન્‍સ એગ્રીમેન્‍ટ (DTAA) તેમજ નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે અસરકારક રોકાણ નો પોર્ટફોલિયો ના વિષય પર પ્રેઝન્‍ટેશનનું આયોજન વિષય પર જાણીતા ટેક્‍સ એન્‍ડ ફાઈનાન્‍સીઅલ કન્‍સલ્‍ટન્‍ટ અને આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. એમ. ડી. અને સી. ઈ. ઓ. શ્રી દક્ષેશભાઈ કોઠારી તથા સીએ રાજીત દક્ષેશભાઈ કોઠારી નું પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનનું તા. ૨૦ શનિવારે, ગુજરાતીમાં અમદાવાદ ખાતે તથા ૨૧ રવિવારે, ગુજરાતીમાં રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત, કોટક મહિન્‍દ્રા એએમસી લિમિટેડ ના એમ. ડી. અને સી.ઈ.ઓ શ્રી નિલેશભાઈ શાહ-જે ભારતના સૌથી માન્‍યતા પ્રાપ્ત, દૂરંદેશી અને પ્રભાવશાળી માર્કેટ વિશ્‍લેષકોમાંના એક તરીકે પ્રસિદ્ધ છે  આ કાર્યક્રમમાં વિશિષ્ટ કીનોટ સ્‍પીકર તરીકે ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે.

આ કાર્યક્રમના વક્‍તા શ્રી દક્ષેશભાઈ કોઠારી દ્વારા છેલ્‍લા ૧૯ વર્ષથી યુનિયન બજેટ પર અને નોન-રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે છેલ્‍લા ૮ વર્ષથી ઈન્‍કમ ટેક્‍સ તથા રોકાણનું આયોજન અને વારસાઈ હક્ક અંગેનું આયોજન જેવા અનેકવિધ વિષયો પર રાજકોટ તથા અમદાવાદ ખાતે સંખ્‍યાબંધ સેમિનારોને સંબોધિત કરેલ છે તેમજ આ કાર્યક્રમના બીજા વક્‍તા સીએ રાજીત દક્ષેશભાઈ કોઠારી ડેલોઈટ ઇન્‍ડિયામાં મુંબઈ ખાતે ઇન્‍ટરનેશનલ ટેક્ષેસનમાંથી અનુભવ પ્રાપ્ત કરેલ છે. ડેલોઈટ ઇન્‍ડિયા દુનિયાની સૌથી મોટી ૪ ટેક્ષેસન ફર્મમાં સ્‍થાન ધરાવે છે. તદુપરાંત તેઓ સર્ટિફાઈડ ફાયનાન્‍સીલ પ્‍લાનર છે.

આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. ૨૫ વર્ષોથી રોકાણ ના ક્ષેત્રે તથા ટેક્ષેસન ના ક્ષેત્રમાં ૬૭ વર્ષથી રાજકોટ ખાતે કાર્યરત છે. આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. ગુજરાતના સૌથી મોટા શહેર

અમદાવાદ તથા ભારતની આર્થિક રાજધાની મુંબઈ ખાતે પણ ઓફીસ ધરાવે છે. આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. સાથે ભારત તથા વિશ્વના ટોચના દેશો જેવા કે યુ.એસ. એ., યુ. કે. કેનેડા, ઓસ્‍ટ્રેલિયા, યુ. એ. ઈ., આફ્રિકા, સિંગાપુર, વગેરેના ૫૦૦૦ થી વધારે સંતુષ્ટ રોકાણકારો સંકળાયેલા છે. આ રોકાણકારો માટે આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા. લી. એક ફેમીલી ઓફીસ જેમ કાર્ય કરે છે.

આ સેમિનારમાં મુખ્‍યત્‍વે નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે (૧) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) ભારતમાં ક્‍યાં પ્રકારના બેંક ખાતા રાખી શકે છે તે અંગેની માહિતી આપવામાં આવશે. (૨) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) એ ભારતમાં નાણાકીય વ્‍યવહારો કરવા માટે પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર (PAN) નો ઉલ્‍લેખ કરવો કઈ જગ્‍યાએ જરૂરી છે તેની માહિતી આપવામાં આવશે. (૩) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન NRI માટે આધાર કાર્ડ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્‍ડિયા (OCI) ની અનિવાર્યતા અંગેની માહિતી આપવામાં આવશે. (૪) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) એ ભારતની આવક જે તે રહેઠાણ ના દેશમાં કઈ રીતે દર્શાવવી તે અંગેની માહિતી તેમજ બેવડા ટેક્‍સ ભરવાની જવાબદારી ઉપસ્‍થિત ના થાય તે માટે ડબલ ટેક્ષેશન અવોઈડન્‍સ એગ્રીમેન્‍ટ (DTAA) નો લાભ કઈ રીતે લઇ શકાય તે અંગેની માહિતી આપવામાં આવશે. (૫) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) દ્વારા ભારતમાં મ્‍યુચ્‍યુઅલ ફંડ અને અલ્‍ટરનેટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડ (AIF) માં રોકાણ કરવા અંગેના નીતિ નિયમો તેમજ તેના પર ટેક્‍સ તથા ટેક્‍સ ડીડકસન એટ સોર્સ (TDS) ની જવાબદારી અંગેની માહિતી આપવામાં આવશે...

(૬) ભારતના ટેક્‍સના વહીવટી માળખામાં તાજેતરના સમયમાં ધરખમ ફેરફારો કરવામાં આવેલ છે જેને લીધે ફેસલેસ એસસમેન્‍ટ અપીલ ની કાર્યવાહી વધુ સરળ થઈ ગયેલ છે જેનો લાભ કરદાતાને થયેલ જે અંગેની માહિતી આપવામાં આવશે.

(૭) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે ભારતમાંથી વિદેશમાં નાણા ટ્રાન્‍સફર કરવા ક્‍યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરવી પડે છે તેની માહિતી આપવામાં આવશે.

(૮) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI)દ્વારા ભારતમાં ધંધો ક્‍યાં માળખા માં શરુ કરવો એટલે કે પ્રોપ્રરાઈટરશીપ, ભાગીદારી, લીમીટેડ લાયબીલીટી (LLP) અને કંપનીમાં ફાયદાકારક રહેશે તે અંગેની માહિતી આપવામાં આવશે તેમજ અમુક ક્ષેત્રમાં ધંધો શરુ કરવા માટે કાનૂની પ્રતિબંધો છે તેની માહિતી આપવામાં આવશે.

(૯) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) એ ભારતમાં ભારતની મિલકતોનું વિલ કઈ રીતે બનાવવું તેની કાર્યવાહી અને ભારતમાં વિલ બનાવ્‍યા બાદ મૃત્‍યુ પામે અથવા વિલ બનાવ્‍યા વગર મૃત્‍યું પામે તો વારસાહક્ક અંગેના નિયમો અંગેની માહિતી, તથા વિદેશમાંથી ભારતમા રહેલ મિલકતોનું વિલ બનાવવું હોય ભારતમાં હાજર રહેવું અનિવાર્ય છે કે નહિ તે અંગેની માહિતી તેમજ ભારતમાં રોકાણ કરેલ નાણાંકીય મિલકતોમાં નોમિનેશન ની અનિવાર્યતા અંગેની માહિતી આપવામાં આવશે..

(૯) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) ભારતની વિકાસની યાત્રા માં લઇ

(૧) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે નિヘતિ વળતર આપતા રોકાણ માટેના વિકલ્‍પો જેવા કે NRO, NRE or FCNR Fixed Deposits અંગેની માહિતી તેમજ ભારતમાંથી વિદેશમાં ફંડ ટ્રાન્‍સફર કરવા અંગે કરવાની થતી કાર્યવાહી તથા કેટલી મર્યાદામાં દર વર્ષે આ રકમ મોકલી શકાય તે અંગેની માહિતી આપવામાં આવશે.

(૨) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) એ ભારતમાં સ્‍થાવર મિલકત (REAL ESTATE) માં રોકાણ કરવા માટે ફોરેન એક્ષચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટ (FEMA) અંતર્ગત ક્‍યાં નિયમોનું ધ્‍યાન રાખવું જોઈએ તેમજ સ્‍થાવર મિલકત ના વેચાણ કરતા સમયે ટેક્‍સ ડીડકસન એટ સોર્સ (TDS) ની જવાબદારી કેટલી થશે તે અંગેની માહિતી આપવામાં આવશે.

(૪) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) એ પોર્ટફોલીઓ મેંનેજમેન્‍ટ સર્વિસીઝ (PMS) માં રોકાણ કરવા અંગેના નીતિ નિયમો તેમજ તેના પર ટેક્‍સ તથા ટેક્‍સ ડીડકસન એટ સોર્સ (TDS) ની જવાબદારી અંગેની માહિતી આપવામાં આવશે..

(૬) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે ભારતમાં ક્‍યાં કાયદાઓ લાગુ પડે છે જેવા કે ઇન્‍કમ ટેક્‍સ, ફોરેન એક્ષચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટ (FEMA), સિટીઝનશીપ એક્‍ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્‍ડિયા(OCI) સિટીઝનશીપ એક્‍ટ જેવા કાયદાઓ અંગેની માહિતી આપવામાં આવશે.

(૮) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા (USA)નું ગ્રીન કાર્ડ ધરાવતો હોય તો જે તે દેશમાં ટેક્‍સ ભરવા અંગે કરવાની થતી કાર્યવાહી અંગેની માહિતી તેમજ તે અંગેનું ટેક્‍સનું આયોજન ની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવશે.

(૯) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) ના ભારતના મ્‍યુચ્‍યુઅલ ફંડ અને અલ્‍ટરનેટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડ (AIF) પર થનાર નફા પર યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા (USA) માં થનાર ટેક્‍સની જવાબદારી અંગેની માહિતી આપવામાં આવશે..

(૧૦) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) PAN કાર્ડ ધરાવતો હોય તો દર વરસે આવકવેરા રીટર્ન ભરવું ફરજીયાત છે કે નહિ તેમજ અમુક ચોક્કસ પ્રકારના ભારતમાં નાણાંકીય વ્‍યવહારો કરવામાં આવેલ હોય તો આવકવેરા રીટર્ન ભરવું ફરજીયાત છે જે અંગેની માહિતી આપવામાં આવશે.

(૧૧) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) ભારતમાં ટેક્‍સ બચત થઇ શકે તે માટે રોકાણ માટેના ક્‍યાં વિકલ્‍પો ઉપલબ્‍ધ છે તેમજ બક્ષીસ નું આયોજન કરી અસરકારક ટેક્‍સનું પ્‍લાનીંગ કઈ રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવશે.

(૧૨) ભારતના ટેક્‍સના વહીવટી માળખામાં તાજેતરના સમયમાં ધરખમ ફેરફારો કરવામાં આવેલ છે જેને લીધે ફેસલેસ એસસમેન્‍ટ, અપીલ ની કાર્યવાહી વધુ સરળ થઈ ગયેલ છે જેનો લાભ કરદાતાને થયેલ જે અંગેની માહિતી આપવામાં આવશે.

(૧૪)નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે ભારતમાં વીમો (INSURANCE) લેવા માટે ઘણા સારા વિકલ્‍પો ઉપલબ્‍ધ છે તે અંગેની માહિતી જેવા કે યુનિટ લિંક્‍ડ ઈન્‍સ્‍યોરન્‍સ પ્‍લાન (ULIP) તથા ગેરેન્‍ટેડ રીટર્ન ઈન્‍સ્‍યોરન્‍સ પ્‍લાન (Guaranteed Return Insurance Plan)માં લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ કવરની સાથે રોકાણની સારી તકો અને રીટાયરમેન્‍ટ પ્‍લાનિંગ અંગે માહિતી આપવામાં આવશે.

(૧૫) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (NRI) માટે ગીફટ સીટી માં ક્‍યાં પ્રકારની તકો રહેલ છે તે અંગે વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાતો દ્વારા પેનલ ચર્ચાનું આયોજન પણ કરવામાં આવેલ હતું. ગીફટ સીટી દ્વારા ઇન્‍ડિયન ઇક્‍વિટી (લિસ્‍ટેડ તથા અનલિસ્‍ટેડ ઇક્‍વિટી), ગ્‍લોબલ ઇક્‍વિટી તથા અન્‍ય ફાઈનાન્‍સિયલ પ્રોડક્‍ટ્‍સમાં નહીવત કાયદાકીય નિયમો સાથે રોકાણની તકો ની માહિતી આપવામાં આવેલ હતી. ગીફટ સીટી દ્વારા બેન્‍કિંગ પ્રોડક્‍ટ્‍સમાં રોકાણની તકો. ફેમીલી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફંડ (FIF) દ્વારા ગીફટ સીટીમાં રોકાણની તકો વિષે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવશે.

આ તકે આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસિઝ પ્રા. લી. દ્વારા રસ ધરાવતા લોકોને આ પ્રેઝન્‍ટેશનનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.

આ પ્રેઝન્‍ટેશનનો લાભ લેવા માટે રજીસ્‍ટ્રેશન જરૂરી છે. રજીસ્‍ટ્રેશન માટે મોં., ૯૧ ૭૦૪૩૦ ૮૮૮૫૯ / ૯૧ ૯૨૭૪૪ ૩૨૯૯૮ પર સંપર્ક કરી શકાય છે.

નિલેશ શાહ (એમ.ડી., સીઇઓ કોટક મહિન્‍દ્રા એએમસીલી.)

દક્ષેસ કોઠારી

(ટેક્ષ એન્‍ડ ફાયનાન્‍સીયલ કન્‍સલ્‍ટન્‍ટ, એમ.ડી.સીઇઓ આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસ પ્રા.લિ.)

સીએ રાજીત કોઠારી

(સર્ટીફાઇડ ફાયનાન્‍સીયલ પ્‍લાનર, એકઝી-કયુટીવ ડાયરેકટર, આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસ પ્રા.લિ.)

 

(3:47 PM IST)