હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓશોનું નવું તરોતાજા મેગેઝીન ઓશો વર્લ્ડ, જમ્બો વોલ કેલેન્ડર, ડાયરી ટેબલ કેલેન્ડર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તથા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે ઉપલબ્ધ
ઓશો જન્મદિન વિશેષાંક, ઓશોનું ૧૨ પેઇઝનું વિવિધ ફોટોગ્રાફસ સાથે લેમીનેટેડ કલર ૧૫×૨૦નું જમ્બો વોલ કેલેન્ડર, પુના ઓશો આશ્રમની ડાયરી વીથ ૧૪ પેઇઝનું ટેબલ કેલેન્ડર, તારીખ વગરની ડાયરીમાં હિન્દી તથા અંગ્રજીમાં સૂફિ તથા બોધ કથાઓ, ગોલ્ડન કોટેશન હાર્ડ બોર્ડમાં: સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા છેલ્લા ૫૦ વર્ષોથી મેગેઝીનો, ડાયરી, કેલેન્ડરની વહેતી જ્ઞાનગંગાની જ્યોતને પ્રજ્જવલીત રાખેલ છે

રાજકોટ : સંબુધ્ધ સહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્હાવો છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવ્યું છે ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.
ઓશોના પ્રવચનો સાંભળી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે ઓશો-વર્લ્ડ નામની હિન્દી માસિક મેગેઝીનને ઓશો સત્ય પ્રકાશ ભ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામિ સત્ય પ્રકાશે છેલ્લા ૫૦ વર્ષોથી ઓશો મેગેઝીનોની, ડાયરી કેલેન્ડરની વહેતી જ્ઞાનગંગાની જ્યોતને પ્રજ્જવલીત રાખેલ છે.
નવા ઓશો વર્લ્ડ મેગેઝીન, જમ્બો વોલ કેલેન્ડર, ડાયરી, ટેબલ કેલેન્ડરના મુખ્ય કેન્દ્ર બિંદુઓ આ પ્રમાણે છે જીવન કામ નહી- ઉત્સવ હૈ, નિર્મળ આનંદ, ધ્યાન ઓૈર તપヘર્યા, પ્રેમ ઓૈર ધ્યાન કોૈનસા માર્ગ ઠીક હૈ? તુમ્હારે વિચાર ક્યા તુમ્હારે વિચાર હૈ? જીવન કા અર્થ, અપને પ્રકારસ્ત્રોત પર દસ્તક દો, મુલ સંદેશ, દુ :ખી હોના આપકા ચુનાવ હૈ સત્ય ઓૈર ભ્રમ કા બોધ, સીતાકા પરમ સ્વીકાર - ભાવ, દેશ - કાદ સે ઉપર : ઓશો, નિર્મળ- આનંદ, સ્વામિ ઓમ પ્રકાશ સરસ્વતી
સમર્પણ કી કલા, સાર્પણ કા અર્થ, શ્વેત લક્ષ્યા : બુધ્ધ પુરૂષો કા જન્મ, પરમાત્મા સ્વયં ઉતરઆતા હૈ શૂન્ય મે, સ્વયંકા જ્ઞાન, ધ્યાન, પ્રેમ પાપ નહી હૈ, બચ્ચોૈમે રૂપાંતરણ કેસે હો? સંદેશ પત્ર, જીવન શૈલી, ધારાવાહિક, રહસ્યદર્શી સદ્ગુરૂ, વિજ્ઞાન ભૈરવ તંત્ર, બોધ-કથા, એસ ધમ્મો સનંતનો , સ્વાસ્થય, સમાયિકી ધ્યાન - વિધિ, હંસતા હુઆ જીવન, કવિતા આગામી ધ્યાન શિવિર, વિશેષ સંપાદકીયલેખ, ઓશોના ૧૫×૨૦ના જમ્બો કેલેન્ડરમાં ૧૨ પેઇઝ પર ઓશોના વિવિધ ફોટોગ્રાફસ સાથે ગોલ્ડન કોટેશન, નવા વર્ષની ડાયરી વીથ કેલેન્ડરમાં તારીઅ તારીખ વગરની ડાયરીમાં ઓશોની ઝેન સુફી તથા બોધ કથાઓ, ગોલ્ડન કોટેશન હિનદીમાં તથા અંગ્રજીમાં ,ઉપરોક્ત ઓશો વર્લ્ડ મેગેઝીન, નવા વર્ષનું જમ્બોવોલ કેલેન્ડર, નવા વર્ષની ઓશો પુના આશ્રમની ડાયરી તથા ટેબલ કેલેન્ડર મેળવવાનું સ્થળ :- (૧) ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી માર્ટ પાછળની શેરી, રાજકોટ.(૨) ઓશો ગીતા નિવેદિતા ધયાન મંદિર, કિસાનપરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, એ.જી. ઓશિસ પાછળ, રાજકોટ. વિશેષ માહિતી માટે :- સ્વામિ સત્ય પ્રકાશ : - ૯૪૨૭૨૫૪૨૭૬ / સંજીવ રાઠોડ :- ૯૮૨૪૮૮૬૦૭૦
તસ્વીરમાં નૂતન વર્ષ ૨૦૨૬ના ઓશો જમ્બો ૧૨ પાનાનું લેમિટેડ વોલ કેલેન્ડર તથા પૂના યશ ઓશો દ્વારા પ્રકાશીત નવા વર્ષની ડાયરી અને ટેબલ કેલેન્ડરનું વિમોચન કરતાં અખકિલાના મોધી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને સ્વામી સત્ય પ્રકાશ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










