હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
સીનીયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ વ્યાસનું મતદાન

રાજકોટઃ રેવન્યુ અને સીવીલ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા સોૈરાષ્ટ્રના જાણીતા સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દિનેશભાઇ વ્યાસે આજે પ્રતિષ્ઠીત રાજકોટ બાર એસોસી એશનની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું.
(3:14 PM IST)










