તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
અકિલા ન્યૂઝ : રાજકોટના મવડી ચોકડી નજીક ગઈકાલે વૃદ્ધ દ્વારા કિશોરી સાથે શારીરિક અડપલાના વાયરલ વીડિયોનો મામલે રાજકોટ માલવિયા નગર પોલીસે આરોપી વિરમ બરાડીયા ઉં ૮૨ ની કરી ધરપકડ, આ પહેલા પણ બાળકી સાથે આરોપી વૃદ્ધે શારીરિક અડપલાં કરી ચૂક્યો છે, વૃદ્ધ બાળકીના પાડોશમા રહે છે. : જુઓ વિડીયો

(2:05 PM IST)










