હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

રાજકોટ : નકલંક રામદેવ સેવા આશ્રમ - રતનપર અને નકલંક રામદેવ સેવા ટ્રસ્ટ - રાજકોટ દ્વારા આગામી તા. રર.૦ર.ર૦ર૬ ના રોજ ૧૭મા સર્વજ્ઞાતિ સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ર૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
કરીયાવરમાં દિકરીઓને કબાટ, સેટી, ચાંદીના પાયલ, સોનાની ચૂંક, ઘડીયાળ, કંકાવટી, બ્લેન્કેટ, સૂટકેસ સહિત ૧૦૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. સમુહલગ્ન રામમંદિરની સામે, રતનપર ખાતે યોજાશે.
સમૂહલગ્નના ફોર્મ તેમજ વધુ માહિતી માટે રવિદાસબાપુ મો. ૯૮રપ૬૭૦૭૮૧ અને ચીમનભાઇ મો. ૯૯૭૯૯૦૯ર૬૬ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM