તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 23rd December 2025
કલેકટર ડો. ઓમપ્રકાશ એકાએક ગાંધીનગર દોડી ગયાઃ રેવન્યુની હાઇલેવલ મીટીંગ
હાલનું બોર્ડ રદ્: ગૂરૂવારે નાતાલની રજા

રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશ તેડૂ આવતા એકાએક ગાંધીનગર દોડી ગયા છેઃ તેમણે ‘‘અકિલા''ને જણાવેલ કે રેવન્યુની હાઇલેવલ મીટીંગ સંર્દભે પોતે ગાંધીનગર ગયા છેઃ મીટીંગમાં વાયબ્રન્ટ ગુજરાત-રીજીયનલ સમિટ અંગે પણ ચર્ચા થઇ શકે છેઃ ૧૦મીએ વડાપ્રધાન આવી રહયા અંગે તેમણે જણાવેલ કે ૧૦ થી ૧૨ વાયબ્રન્ટ ફાઇનલ છેઃ પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે હજુ ઓફીશયલ કોઇ વિગતો આવી નથી
(4:21 PM IST)










