<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

લાખાજીરાજ રોડ ઉપરથી દબાણો હટાવવાનું શરૂ

રાજકોટ : શહેરની મુખ્‍ય અને જુની બજાર એવી લાખાજીરાજ રોડ ઉપર પાથરણાવાળાઓના ત્રાસના કારણે ગઇકાલે વેપારીઓએ અડધો દી' બંધ પાળ્‍યો હતો. ધરણા-પ્રદર્શન યોજયા હતા. ત્‍યારબાદ વેપારીઓ દ્વારા મ્‍યુ. કમિશનરને પાથરણાવાળાઓનો ત્રાસ દૂર કરવા ધારાસભ્‍યો-કોર્પોરેટરને સાથે રાખી આવેદન આપવામાં આવ્‍યું હતું. તંત્ર દ્વારા પણ હકારાત્‍મક અભિગમ અપનાવી આજે સવારથી જ લાખાજીરાજ રોડ ઉપરથી પાથરણાવાળા તથા અન્‍ય દબાણો દૂર કરવાનું શરૂ કરાયું હતું. 

(3:21 PM IST)