<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા શહેરના આજી નદીના કાંઠા વિસ્તારને લઇને યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સ, કોર્પોરેશન દ્વારા રિવર ફ્રન્ટ ના નામે છેલ્લા ઘણા વર્ષોથી ડીમોલેશન માટે આપવામાં આવે છે નોટીસ, શુક્રવારના રોજ મહારેલી યોજાશે, જે કલેકટર અને પોલીસ કમિશનર મળીને રજૂઆત કરાશે. : જુઓ વિડિયો

(4:01 PM IST)