<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના લીમડા ચોક પાસે આવેલ ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી, મેમો કાઢવામાં વાર લાગવા જેવી નજીવી બાબતે થઈ મારામારી, સમગ્ર મારામારીની ઘટનાનો વિડિઓ સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો

(1:25 PM IST)