<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

બની શકે છે, ગુજરાતના ડીજીપી ડો.કે.એલ.એન. રાવ

કુમાર ગાંધીનું વિશ્‍લેષણ

મળેલ માહિતી પ્રમાણે ગુજરાતના આઇ. પી. એસ. ઓફીસરની જન્‍મ તારીખ અંગે પ્રશ્ન કુંડલી જોતા તેઓનો જન્‍મ ઓકટોમ્‍બર મહિનો બતાવે છે.

તેઓ રાજકોટના આસી. કમીશનર તરીકે રહી ચૂકેલ છે. તેઓની ઇમેજ એક સારા અધિકારીની છે.

તેઓને ઘણી બધી મહત્‍વની જવાબદારીઓ સોંપવામાં આવેલી તેઓ જેલના વડા અને ક્રાઇમ જેવી પોસ્‍ટ ઉપર પણ સફળ કાર્ય કરેલ છે.

તેઓ રાજકોટમાં હતા ત્‍યારે તેમને મળેલો ખુબ જ લાગણીઓ વાળુ અદ્‌્‌ભુત વ્‍યકિતત્‍વ ધરાવે છે.

આગામી વર્ષમાં ગુજરાતના  ડી. જી. પી તરીકે તેમની પસંદગી થાય તેવા ગ્રહોનું અનુમાન છે.

તેઓ ખુબ જ સફળતા મેળવે તેવી ઇશ્વરને પ્રાર્થના

 

કુમારભાઇ ગાંધી

અકિલા કોલમીસ્‍ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

 

 

(3:11 PM IST)