<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

સાંજે લેન્‍ડ ગ્રેબીંગ કમીટીની બેઠકઃ પ૮ કેસોમાં સુનાવણી

રાજકોટ, તા., ૩૦: આજે સાંજે પ વાગ્‍યે રાજકોટ કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમીટીની બેઠક મળશે. જેમાં પ૮ કેસો અંગે સુનાવણી થશે. આ સંદર્ભે ૧ર અરજદારોને સુનાવણી અર્થે રૂબરૂ બોલાવાયા, સુત્રોના કહેવા મુજબ ૩ થી ૪ લોકો સામે ફોજદારીની શકયતા. 

 

(2:08 PM IST)