તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 30th December 2025
જંગલેશ્વરમાં અપાયેલ નોટીસો અંગે આજે બીજા દિવસે સુનાવણી ચાલૂઃ કાલે છેલ્લો દિવસ

રાજકોટઃ જંગલેશ્વરમાં સરકારી જમીન ઉપરના દબાણ-૧ અંગે ૧૩૦૦થી વધૂ મીલકત ધારકોને નોટીસો અપાઇ છે, આજે પૂર્વ વિસ્તારની મામલતદાર શ્રી અજમેરા અને સર્કલ ઓફીસર સત્યમ શેરસીયા દ્વારા બીજાદિવસ પણ ૫૪૦ લોકોને બોલાવાયા હતા અને સૂનાવણી હાથ ધરાયેલ, કાલે સૂનાવણીનો છેલ્લો દિવસ છે, ત્યારબાદ કલેકટરને રીપોર્ટ કરાશે. તસ્વીરમાં સૂનાવણી થતી નજરે પડે છે.
(2:34 PM IST)










