<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

અકિલા ન્યૂઝ : આવું પાપ કરી કોણ છૂટશે, રાજકોટમાં આંગણવાડીના બાળકોનો ખોરાક સગેવગે કરવાનું કૌભાંડ બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાની 36 થેલીઓ કરાતી હતી સગેવગે, શાળા નંબર 78માં આવેલી આંગણવાડીમાંથી જથ્થો થતો હતો સગેવગે, કોંગ્રેસ નગર સેવકે કહ્યું રાજકોટની તમામ જગ્યાઓ પર ચાલી રહ્યું છે કૌભાંડ. : જુઓ વિડિયો

(12:41 PM IST)