<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧ર દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્ન

ફેબ્રુઆરીમાં નિઃશુલ્‍ક આયોજન : કરિયાવરમાં દિકરીઓને ૧૦૦ વસ્‍તુઓ અપાશે : નામ નોંધણી

રાજકોટ : સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા નવમાં લગ્ન તા. ૧૬.૦ર.ર૦ર૬ ને સોમવારના રોજ સર્વ જ્ઞાતિની ૧ર દિકરીઓના વિનામુલ્‍યે સમુહલગ્નનું આયોજન કરેલ છે.

નામ નોંધણી માટે પ્રમુખ શ્રી જીણાભાઇ બોરીચાના મો. ૮ર૩૮રરરર૦૦/ ૯૯રપર૮૯૬૯૭ નો સંપર્ક કરી શકાય છે. દિકરીઓને કરિયાવરમાં ૧૦૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.

(2:52 PM IST)