<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

શિવાનંદ બગીચાથી રામેશ્વર ચોક સુધી અને ગીત ગુર્જરી સોસાયટી મેઈન રોડ ડામરથી મઢાશેઃ ખાતમુહુર્ત

 

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૨માં આવેલ શિવાનંદ બગીચાથી રામેશ્વર ચોક સુધી અને ગીત ગુર્જરી સોસાયટી મેઈન રોડમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, રાજેન્‍દ્રસિંહ ગોહિલ, તરૂણભાઈ કોટક, ગુલાબસિંહ જાડેજા, કેયુરભાઈ ડોડીયા, રાજનભાઈ સિંઘવ, ભરતભાઈ કાઠી, રઘુભાઈ ધોળકિયા, નીતિનભાઈ વ્‍યાસ, જયસુખભાઈ પરમાર, અજયસિંહ જાડેજા, નિલેશભાઈ તરેયા, ગીરીશભાઈ રાઠોડ, રાજુભાઈ પારેખ, પુષ્‍પકભાઈ જૈન, રાજુભાઈ લાખાણી, કાળુ માસા, કિશોરભાઈ મકવાણા, મિલિંદભાઈ વાઘેલા, જે.ડી.ઉપાધ્‍યાય, પટેલભાઈ પરમાર, દિપાબેન કાચા, પલ્લવીબેન ચૌહાણ, અમીબેન પારેખ, દક્ષાબેન વાઘેલા, આશાબા વાઘેલા, માધવીબેન ઉપાધ્‍યાય, શ્રદ્ધાબેન, જીયાબેન તેમજ બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ

(3:31 PM IST)