તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ : અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીની રિવ્યુ બેઠક

રાજકોટ : કલેકટર કચેરી ખાતે પત્રકાર પરીષદ બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અધીકારીઓ સાથે સૌરાષ્ટ્રની રિજીયોનલ વાયબ્રન્ટ અંગે રિવ્યુ બેઠક લીધી તે નજરે પડે છે, તેમની બાજુમાં પ્રભારી મંત્રી, જીતુભાઇ વાઘાણી, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:55 PM IST)










