<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

રાજકોટ શહેર-જીલ્લામાં ૪ દિવસની મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં કુલ

૭૧ હજારથી વધુએ પુરાવા આપ્‍યાઃ નામ ઉમેરવા-કમી માટે પર હજાર ફોર્મ ભરાયા

રાજકોટ શહેર-જીલ્લામાં ૧પ દિવસમાં ૪ દિવસ કુલ રપ૧ર મતદાન મથક ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતોઃ સવારે ૧૦ થી સાંજે પ સુધી બીએલઓ ઉપસ્‍થિત રહયા હતાઃ ૪ દિવસની ઝુંબેશમાં  મેપીંગ નહી કરાવનાર સવા બે લાખમાંથી ૭૧ હજારથી વધુ મતદારોએ પોતાના પુરાવા રજુ કર્યા હતાઃ જયારે નવા નામ ઉમેરવા કમી-સુધારણા-સ્‍થળાંતર અંગે પર૭૦૭ મતદારોએ ફોર્મ ભર્યા હતાઃ હવે ૧૬મીએ આખરી પ્રસિધ્‍ધિ.

 

(3:56 PM IST)