<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

પ્રદેશ ભાજપ સંગઠનના સહકોષાધ્‍યક્ષ મોહનભાઈ કુંડારીયા સાથે મુલાકાત

 

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપના સંગઠનની નિયુકતમાં સહ કોષાધ્‍યક્ષ તરીકે રાજકોટ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાની વરણી થયા બાદ સૌ પ્રથમવાર રાજકોટ શહેરના હોદ્દેદારો સાથે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી, આ તકે રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ જીલ્લા પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, મેયર નયનાબેન પેઢડીયા સહિતના એ બુકે આપી અભિનંદન પાઠવ્‍યા હતા. પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પૂજારા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક નેતા મનીષભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, સહિતના(ે ઉપસ્‍થિત રહ્યા હતા

(4:17 PM IST)