<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ગજાનન મહારાજ કી જય હો...

 

રાજકોટઃ બુધવાર એટલે પરંપરા પ્રમાણે વિધ્‍નહર્તા ગણપતિ દાદાનો દિન ગણાય છે. યોગાનુયોગ આજે બુધવારે રાજકોટમાં પ્રહલાદ પ્‍લોટ વિસ્‍તારમાં ગણપતિ દાદાના પ્રતીક હાથીના દર્શન થયા હતા. હાથી સાથે સાધુઓની મંડળી નીકળી હતી. ભાવિકોએ ગજાનન મહારાજના દર્શન કરીને ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:03 PM IST)