News of Wednesday, 7th January 2026
ગુરૂકુલમાં સંતો, ભકતો, વિદ્યાર્થીઓનું માદ્યસ્નાન

રાજકોટ, સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની ૬૫ સંસ્થા પૈકી ૨૫ સંસ્થાઓમાં હાલમાં ૧૦૯ સંતો, ૫૪૮૬ વિદ્યાર્થીઓ અને ૧૮૦ હરિભક્તો સવારે ઠંડા પાણીના માટલાથી તાાન કરીને ભીના કપડે ભગવાનને દંડવત અને પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. આ માઘ માસમાં શાષાોમાં તપ કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. ગુરુકુલના સંતો અને હરિભક્તો વિવિધ પ્રકારના ચાંદ્રાયણ, ધારણા-પારણા, એકટાણા વગેરે વ્રતો કરીને શ્રીજી મહારાજના આશીર્વાદ ઉપરાંત ગુરુ મહારાજશ્રી દેવકળષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી શ્રી દેવપ્રસાદજી સ્વામીનો રાજીપો પણ પ્રાપ્ત કરી રહ્યાં છે
(3:04 PM IST)










