News of Wednesday, 7th January 2026
ઠંડી વધતા ગરમ કપડાની બજાર બની ગરમ...

રાજકોટ : શિયાળો શરૂ થઇ ગયાના લાંબા સમય બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીએ તેની સાચી અસર બતાવવાનું શરૂ કર્યુ છે. ઠંડીનો પારો ઉંચે ચડતા જ ગરમ કપડાની બજારોમાં ગરમાવો આવી ગયો છે. રાજકોટની વર્ષો જૂની ભૂતખાના ચોકની ગરમ વસ્ત્રોની બજારમાં ખરીદી નીકળી પડી હતી. રૂ.૧૦ થી લઇને રૂ.૫ હજાર સુધીના મૂલ્યના સ્વેટર, જાકીટ, ટોપી, મફલર, મોજા સહીતની વસ્તુઓ આ બજારમાં ઉપલબ્ધ છે.(તસ્વીરઃઅશોક બગથરીયા)
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(3:05 PM IST)










