<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ RTO ઇન્દ્રજીતસિંહ ટાકે જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી, આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને RTO દ્વારા સ્લમ વિસ્તારો અને સરકારી શાળાઓમાં માર્ગ સલામતીના સૂત્રો લખેલી પતંગોનું વિતરણ દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ રોકવા માટે ટુ-વ્હીલર પર 'U' આકારના સેફ્ટી વાયર લગાવવા અને વાહન ચલાવતી વખતે ગળામાં મફલર કે ગાર્ડ પહેરવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેના કારણે અકસ્માતો નિવારી શકાય. : જુઓ વિડિયો

(1:41 PM IST)