<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

તલસાકળી-ખજુર પાક સહિત શિયાળુ આઇટેમોના ગૃહ ઉદ્યોગો ધમધમ્‍યા

રાજકોટ : ઠંડીએ જોર પકડતા જ શિયાળુ વસાણુ ગણાતા તલસાકળી, ખજુરપાક, મમરાના લાડુ, સાની સહીતની આઇટેમોના ગૃહ ઉદ્યોગો ધમધમી ઉઠયા છે.

ગોળના તાવડા ધમધમાવી સ્‍પેશ્‍યલ કારીગરો દ્વારા આ વસ્‍તુઓ તૈયાર કરવામાં આવતી હોય છે. એમાય રાજકોટની ચીકી તો સૌરાષ્‍ટ્ર ગુજરાતના સીમાડા વટાવી વિદેશ સુધી પહોંચી છે. તસ્‍વીરમાં રાજકોટની ફેમસ ચીકી તૈયાર થતી નિહાળી શકાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(2:38 PM IST)