News of Friday, 9th January 2026
સોૈરાષ્ટ્ર વાયબ્રન્ટઃ ૫૫ એકર જગ્યામાં તડામાર તૈયારીઓઃ નરેન્દ્રભાઇને આવકારવા આતુર...

રાજકોટઃ રવીવારથી મોરબી રોડ પર સોૈરાષ્ટ્ર- કચ્છને જોડતી વાયબ્રન્ટ ગુજરાત શરૂ થવા જઇ રહી છે. જે અંગે ૫ એકર જગ્યા ઉપર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૪૦૦થી વધૂ શ્રમીકો કામે લાગ્યા છે. કલેકટરે તમામ બાબતો આજે ચકાસી હતી. તસ્વીરમાં બની રહેલા વીશાળ ૬ ડોમ, ઉધોગપતિઓને આવકારવા સજ્જ સફેદ હાથી, વીશાળ સ્ક્રીન વિગેરે નજરે પડે છે.. રવિવારે ભારતના વડાપ્રધાનને આવકારવા આ અદ્ભૂત વાયબ્રન્ટ આતુર છે. જડબેસલાક સૂરક્ષા વ્યવસ્થા રખાઇ છે.
(4:14 PM IST)










