<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

શ્રી પંચનાથ મંદિરે શિવપૂજનઃ મહાઆરતીનો લાભ લેતા ભાજપના આગેવાનો

રાજકોટઃ મહાનગરના વિધાનસભામાં આવેલ મુખ્‍ય મંદિરોમાં ૭૨ કલાકના શિવ પૂજા, યજ્ઞ, આરતી અને મંત્રોચ્‍ચારના ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત પંચનાથ શિવમંદિરે રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતનાએ આરતીનો લા લીધો હતો. પંચનાથ મંદિરના પ્રમુખ અને કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુરભાઈ શાહ, શહેર પ્રમુખ ડો. માધવ દવેઘ વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો.દર્શિતાબેના શાહ, પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર નયનાબેન પેઢડીયા, દંડક નેતા મનીષભાઈ રાડીયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ સહિતનાએ સમૂહ મહાઆરતી, સમૂહ મંત્રોચ્‍ચાર કરવામાં આવેલ.

 

(2:59 PM IST)