<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રપ૦ જરૂરતમંદ પરિવારોને અનાજ વિતરણ

 

રાજકોટ : મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પ્રવૃત્તિ પ્રેરક માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ (બેન્‍ક ઓફ ઇન્‍ડિયા રિટાયર્ડ એમ્‍પલોઇઝ એસોસીેઅશન દ્વારા પ્રેરિત) તથા રોઝરી સ્‍કુલ પરિવાર દ્વારા સંયુક્‍તપણે આયોજિત અનાજ વિતરણ કાર્યક્રમમાં લગભગ ર૩૦ જરૂરતમંદ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવ્‍યું હતું. સ્‍કુલ પરિવારના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. વિશાલભાઇ વારિયા, પ્રતિકભાઇ સંચાણિયા, તૃશાંત ગોસાઇ, કાજલ પંડયા, હિરેન વ્‍યાસ, પલ્લવી પારેખ, પલ્લવી વ્‍યાસ, નિકિતા ચાવડા, હેતાક્ષી વાઘેલા, તન્‍વી મકવાણા, બ્રિન્‍દા પાઉં, રઘુભાઇ પંચાસરા, જયશ્રીબેન પંચાસરા, જતીન વાઘેલા, જલ્‍પા સોલંકી, બીનાબેન કુકડીયા, શ્રીદેવી શુક્‍લા, ભાવિકા લાલચેતા, શ્વેતા ગુપ્તા, તૃષ્‍ટિ શાહ, હિરલ પંડયા, આરતી મહેતા, રીંકલબા પરમાર, કિંજલ, નૈતિક સર, સોનલ ચૌહાણ, કૃતિ માકડ, બ્રિન્‍દા વસાણી, હર્ષા વરિયા, રીટા પંડિત, હિના ચિત્રોડા, નિશા ચૌહાણ, વૈશાલી જેઠવા, એકતા ચાવડા, સીમા પટેલ, તેજલ ઉપાધ્‍યાય, સોનલ ગાંધી, દયા ભટ્ટી, કાજલ પંડયા, આરતી રૂપાણીએ સેવા આપી હતી.

(3:54 PM IST)