News of Tuesday, 13th January 2026
રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઇ શાહની ગુરૂવારે પ્રાર્થના સભા

રાજકોટ : સ્વ. છગનલાલ ઉત્તમચંદ શાહના પુત્ર જીતુભાઇ શાહ (ઉંમર વર્ષ ૮૨) (ભાજપ રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ) તે નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, અશોકભાઇ, સ્વ. જગદીશભાઇના ભાઇ તથા ભાવિનભાઇ, નેહલભાઇ અને નિશિતભાઇના પિતાશ્રી તારીખ ૧૧ના રોજ અરિહંત ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા તા.૧૫, ગુરૂવારના રોજ સવારે ૧૦:૪૫થી ૧૨ કલાકે નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ, જાગનાથ પ્લોટ શેરી નંબર-૫, યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે. શાહ પરિવાર -૬૩૫૩૯૪૧૩૩૬ / ૯૪૨૬૯ ૯૧૮૧૩.
(11:54 AM IST)










