<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ઝંડા, ટીશર્ટનું વેચાણ કરનારાઓ આજે જ રસ્‍તા ઉપર બેસી ગયાઃ રાજકોટ

 

નિરંજન શાહ ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે આવતીકાલે મેચ રમાનાર છે ત્‍યારે દર વખતની જેમ આ વખતે પણ ભારતના ખેલાડીઓના ટીશર્ટ અને ઝંડાનું વેચાણ કરનારા આજે જ રસ્‍તા ઉપર બેસી ગયા હતા. આ નાના ધંધાર્થીઓ ટીશર્ટનું વેચાણ કરી પોતાની રોજગારી રળતા હોય છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 PM IST)