<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સંગઠન સૃજન અંતર્ગત શહેર કોંગ્રેસનું નવું સંગઠન માળખું જાહેર

પાટીદાર, ઓબીસી, સુવર્ણ, એસસી, એસટી, માઇનોરીટી, મહિલાઓનો પણ સમાવેશ : ડો. રાજદીપસિંહ જાડેજા

રાજકોટ : શહેર કોંગ્રેસનું નવું સંગઠન માળખું‘સંગઠન સૃજન' અંતરર્ગત તૈયાર કરવામાં આવ્‍યું છે, જેમાં શહેરના ૧૮ વોર્ડને આધારે સર્વ સમાજનું પ્રતિનિધિત્‍વ સુનિヘતિ કરવામાં આવ્‍યું છે.- પાટીદાર, ઓબીસી, સુવર્ણ, એસ.સી, એસ.ટી, માઇનોરિટી અને સિંધિ સમાજ, તેમજ મહિલાઓની સમાવેશ કરવામાં આવ્‍યો હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે.

રાજકોટ શહેર સંગઠન માળખું આ મુજબ છે.(૧) જયદીપભાઇ મયાત્રા (એસ.સી) ૭૯૯૦૬૬૦૪૪૩ કાર્યાલય મંત્રી,(૧) નીતિનભાઇ ભંડેરી (લેઉવા પરટેલ) ૯૭૧૨૯૮૩૭૯૫ ઉપપ્રમુખ, (૨) હાજીભાઇ ઓડિયા (મુસ્‍લિમ) ૯૨૨૮૨૦૯૭૪૨ ઉપપ્રમુખ, (૩) ડો. યજ્ઞેશભાઇ જોશી (બ્રાહ્મણ) ૯૮૨૪૨૪૯૭૨૦ ઉપપ્રમુખ, (૪) નિલેશભાઇ મારુ ૯૭૧૪૯૫૫૫૫૫ ઉપપ્રમુખ, (૫) તેજસભાઇ ટોપીયા (લેઉવા પટેલ) ૯૮૨૪૧૪૮૪૧૮ ઉપપ્રમુખ,(૬) માવજીભાઇ રાખલીયા (એસ.સી) ૯૮૨૫૪૯૫૬૯૭ ઉપપ્રમુખ, (૭) વૈશાલી શિંદે (બ્રાહ્મણ) ઉપપ્રમુખ, (૮) મુકુંદભાઇ ટાંક (ઓબીસી-કડિયા) ૯૮૨૪૬૧૪૪૮૪ ઉપપ્રમુખ, (૯) રવિભાઇ જીતિયા (એસ.સી) ૮૮૬૬૦૦૦૦૭૮ ઉપપ્રમુખ.

(૧) રસિકભાઇ ભટ્ટ (બ્રાહ્મણ) ૯૭૭૩૧૮૩૭૦૫ મહામંત્રી, (૨) દિલીપભાઇ આસવાણી (સિંધી) ૯૮૨૫૨૨૨૧૦૦ મહામંત્રી, (૩) પ્રફુલાબેન ચોૈહાણ મહામંત્રી, (૪) રાજુભાઇ ચાવડા (આહીર) ૯૮૯૮૬૧૨૬૬૮ મહામંત્રી, (૫) હસમુખભાઇ ગોસ્‍વામી (ઓબીસી-દશનામ ગોસ્‍વામી) ૯૯૭૯૪૩૧૯૪૬૭ મહામંત્રી, (૬) પ્રવિણભાઇ કાકડીયા (લેઉવા પટેલ) ૮૫૧૧૦૦૦૦૦૫ મહામંત્રી, (૭) ક્રિષ્‍નાબા હાડા (રાજપૂત) મહામંત્રી, (૮) રણજીતભાઇ મુંઘવા (ભરવાડ) ૯૩૭૪૧૨૪૩૩૫ મહામંત્રી, (૯) ચંદ્રીકાબેન વરાણીયા (ઓબીસી-કોળી) મહામંત્રી, (૧૦) ઠાકરશીભાઇ ગજેરા (લેઉવા પટેલ) ૯૫૧૦૯૯૦૯૯૦ મહામંત્રી, (૧૧) જયાબેન ચોૈહાણ (એસ.ટી) મહામંત્રી,(૧૨) રાજુ આમરણિયા (ઓબીસી) મહામંત્રી, (૧૩) દીપેનભાઇ ભગદેવ (લોહાણા) ૯૭૩૭૯૦૦૦૦૫ મહામંત્રી, (૧૪) વિજ્‍યાબા જાડેજા (ક્ષત્રિય) મહામંત્રી, (૧૫) ᅠઅનીશભાઇ જોશી (બ્રાહ્મણ) ૯૯૦૯૬૨૦૨૦૦ / ૯૦૨૫૦૨૨૬૬૯ મહામંત્રી, (૧૬) ગોૈરવ પુજારા (લોહાણા) ૯૯૨૫૦૨૨૬૬૯ મહામંત્રી, (૧૭) કિંજલબેન જોશી (બ્રાહ્મણ) મહામંત્રી, (૧૮) હબીબભાઇ કટારીયા (મુસ્‍લીમ) ૯૮૨૪૪૧૬૦૬૯ મહામંત્રી, (૧૯) મેહુલભાઇ મકવાણા (કડવા પટેલ) ૭૮૭૪૩૮૯૫૧૯ મહામંત્રી, (૨૦) નરેશ પરમાર (એસસી) ૯૯૦૪૮૧૮૮૧૮ મહામંત્રી, (૨૧) સિકંદરભાઇ ડાકોર (મુસ્‍લિમ) ૯૬૨૪૪૦૦૦૦૫ મહામંત્રી, (૧) ડો.ભરતકુમાર કોયાણી (લેઉવા પટેલ) ૯૪૨૬૭૧૭૯૩૩ મંત્રી,(૨) રાજુભાઇ ગોૈસ્‍વામી (ઓબીસી દશનામ ગોૈસ્‍વામી) ૯૫૧૨૪૫૩૭૦૯ મંત્રી, (૩) ગીતાબેન પરમાર મંત્રી, (૪) સંજનાબેન ગોહેલ (ઓબીસી) મંત્રી, (૫) પ્રણવભાઇ પટેલ (કડવા પટેલ) ૯૪૨૬૭૮૮૪૪૩ મંત્રી, (૬) રચનાબેન જોશી (બ્રાહ્મણ) મંત્રી, (૭) મુકેશભાઇ મકવાણા ( ઓબીસી રાજપુત) ૯૦૩૩૭૧૧૧૬૧ મંત્રી, (૮) સલીમ કારિયાણી (મુસ્‍લિમ) ૯૮૨૪૮૨૬૨૯૬ મંત્રી, (૯) લીના સોલંકી (સોની) મંત્રી, (૧૦) અરૂણભાઇ સોલંકી (દેવીપુજક) ૮૦૦૦૦૧૨૨૭૧ મંત્રી, (૧૧) કેતનભાઇ ભટ્ટ (બ્રાહ્મણ) ૯૪૨૬૩૦૩૩૦ મંત્રી, (૧૨) હરદીપભાઇ રાઠોડ (ઓબીસી- રાજપુત) ૯૯૯૮૩૫૮૮૩૭ મંત્રી, (૧૩) પિયુષભાઇ ખાત્રાણી (લેઉવા પટેલ) મંત્રી, (૧૪) સંજયભાઇ કથ્રેચા (ઓબીસી સુથાર)  મંત્રી, (૧૫) સાગરભાઇ શાહ (વાણીયા) મંત્રી, (૧૬) હેમાદ્રી પોૈન (લોહાણા) મંત્રી, (૧૭) મયુરભાઇ શાહ (વાણીયા) ૯૮૯૮૪૩૮૪૮૩ મંત્રી, (૧૮) શૈલેષભાઇ જાદવ (ઓબીસી-કોળી) ૯૯૦૯૫૪૭૦૬૪ મંત્રી, (૧૯) નરેશભાઇ ગઢવી (ઓબીસી) મંત્રી, (૨૦) ભાવેશભાઇ ચોૈહાણ મંત્રી, (૨૧) હિતેશભાઇ વી વાઘેલા ૯૪૨૮૨૨૯૫૧૦ મંત્રી, (૨૨) મહેશભાઇ રાદડીયા (લેઉવા પટેલ) ૯૯૭૪૭૯૯૦૦૫ મંત્રી, (૨૩) પૂજા ચોૈહાણ (ઓબીસી રાજપૂત) મંત્રી, (૨૪) નંદાભાઇ  ડાંગર (આહીર) ૭૫૬૭૬૬૧૩૨૬ મંત્રી, (૨૫) પ્રભાતભાઇ જલુ (આહીર) ૯૮૨૪૫૩૦૧૪૪ મંત્રી, (૨૬) પૂજાબેન વેકરીયા (લેઉવા પટેલ) મંત્રી, (૨૭) દિપકભાઇ કાલરીયા (ઓબીસી મિષાી) ૯૦૯૯૯૨૦૮૫૯  મંત્રી, (૨૮) નવનીત ચોૈહાણ (એસ.સી) ૮૦૦૦૦૦૩૦૧૯  મંત્રી, (૨૯) જગદીશભાઇ ઠુંગા (ભરવાડ) ૯૯૨૫૦૨૭૫૧૯  મંત્રી, (૩૦) અશ્વિનભાઇ બકુત્રા (આહીર)  મંત્રી, (૩૧) કાજલ ગોહેલ (રાજપૂત)  મંત્રી, (૩૨) હીરાબેન કડીવાર (કડવા પટેલ)  મંત્રી, (૩૩) હરેશભાઇ પરમાર ૯૮૨૫૭૩૩૧૫૬  મંત્રી, (૩૪)ધ્રુપદબા વાળા (ક્ષત્રિય)  મંત્રી, (૩૫) જીતુભાઇ રાઠોડ ૯૯૦૯૮૬૦૧૪૨  મંત્રી તરીકે જાહેર કરવામાં આવ્‍યા હોવાનું યાદીમાં જણા વાયું છે.

(4:02 PM IST)