News of Saturday, 17th January 2026
પુજા હોબી સેન્ટર દ્વારા ઓપન સૌરાષ્ટ્ર યોગા, જીમનાસ્ટિક, હુલ્લા હુપ તથા સૂર્યનમસ્કાર સ્પર્ધા : ૩૫૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજકોટ : પુજા હોબી સેન્ટર દ્વારા ઓપન સૌરાષ્ટ્ર યોગા, જીમનાસ્ટિક હુલ્લા હુપ અને સૂર્યનમસ્કાર ચેમ્પીયનશીપ-૨૦૨૬નું આયોજન થયુ હતુ. જેમાં રાજકોટ - અમદાવાદ જામનગર - મોરબી - દીવ - જેતપુરથી ૩૫૦થી વધારે બાળકો, યુવાનો તથા વડીલોએ અલગ-અલગ સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવ્યું. અન્ડર-૪ થી એબોવ-૬૦ સુધીના અલગ અલગ એઈજ ગ્રુપમાં ૧-૨-૩ વિજેતાને ટ્રોફી-સર્ટીફીકેટ તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તમામ એઈજ ગ્રુપપમાં સૂર્યનમસ્કાર ૫૧ કરીને અનેરો ઉત્સાહ પુરો પાડયો હતો. હુલ્લાહુપ જે રાજકોટમાં ફકત પુજા હોબી સેન્ટર વિવિધ પેટર્ન કરાવે છે. તેમાં પણ અલગ અલગ એઈજ ગ્રુપમાં બાળકોએ ભાગ લઈ હાથ, પગ, કમર, ગળા, ગોઠણ તથા પગના પંજામાં અલગ અલગ રીતે હુલ્લાહુપ કરીને લેગ રીંગનું અદભૂત પરફોર્મન્સ કર્યું હતું. યોગાસનમાં સલભાસન, પૂર્ણ ધનુરાસન, ઉષ્ટ્રાસન, ચક્રાસન, પૂર્ણ ભુજંગાસન, હનુમાનાસન, મત્સ્યાસન, વક્રાસન, નટરાજાસન, ગર્ભાસન, હલાસન, પૂર્ણ-ઉષ્ટાસન, કર્ણપીડાસન, વિરભદ્રાસન, વળક્ષાસન, લોલાસન, પヘમિોતાસન, ભુમાસન, નવકારાસન સહીતના આસનો કરી આપણી વિસરાતી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી હતી. જીમ્નાસ્ટીકમાં બેક રોલ, ફ્રન્ટ રોલ, કાટવીલ, બેક ફલીપ, બ્રીજ, સ્ટ્રેચીંગ જેવી અદભૂત કળા બતાવી હતી. જજીસ તરીકે મહેન્દ્રભાઈ ચાવડા, રૂપાબેન બવારિયા, પ્રજ્ઞાબેન થડેશ્વર, ચલનાબેન રાઠોડ (દીવ), ડો. નિવિધા ધનેશા તથા વંદના રાજાણીએ સેવા આપી હતી. આ તબકકે પધારેલા મહેમાનો ડો. નિરજ ભાવસાર તથા કળતિ મેડમ મા શારદા હોસ્પીટલ, ઉમેશભાઈ શેઠ-યુટર્ન ઓપ્ટીકલ, માધવભાઈ જસાપરા, ડો. રોનકભાઈ મણીયાર, હર્ષદભાઈ રૂપારેલીયા- પ્રમુખ મધુરમ કલબ, પરેશભાઈ વાઘાણી- ઉપપ્રમુખ-મધુરમ કલબ, વિપુલભાઈ રાઠોડ પરફેકટ સૌરાષ્ટ્ર ડ્રેસ તથા તમામ જજીસને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. ખાસ જુનાગઢથી બીરલાદાસ બાપુ જે યોગામાં વર્લ્ડ રેકર્ડ ધરાવે છે તેમણે પણ તેમની પ્રેરક હાજરી પુરાવી બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો. તમામ એઈજગળપમાં અલગ-અલગ ઈવન્ટના વિજેતાઓની યાદી જોઇએ તો સૂર્યનમસ્કારઃ- તમામે તમામ સ્પર્ધકો ૫૧ સૂર્યનમસ્કાર પૂર્ણ કરી પ્રથમ સ્થાને આવેલે. હલ્લાહુપમાં બ્રોન્ઝ મેડલ : કબીર મુંગરા - ક્રિસા કામદાર સ્વરા મુંગરા - વેનીકા છોટાઈ - હિંદય જોષી - સોહમ પંડયા - આર્ના રાવલ - ધ્યાના અખીયાનીઆ - અનાયા મણવર. સીલ્વર મેડલઃ રીતીકા ગાંધી ન્યારા ધડુક - ચાર્મી ઉદ્દેશી - ક્રિસી પંચાલ - ઘ્યાંશ કુંડલીયા અનુજ દેસાઈ - હાર્મી અઘેરાラ દર્શીતા જાની - શીખા પાબારી. ગોલ્ડ મેડલ : ક્રિષીવ સરવૈયા વત્સ કુંડલીયા - પ્રિયાંશ આડેસરા - રીવા ઉમરાણીયા - ફલક પારેખ - રાહી નાગવેકર. યોગાસનમાં થર્ડ : ક્રિસીવ સરવૈયા -ચાર્મી ઉદ્દેશી- દિકંલ કોટેચા - દર્શીતા જાની - નીરવા શેઠ - ધ્રુવી પીપળીયા - હેમલતા પટેલ - રસીલાબેન ફૂલબારીયા - જાગળતી ચૌહાણ. જયારે સેકન્ડ વિજેતાઓ : ધ્યાંશ કુંડલીયા - સ્વરા મુંગરા - વત્સ કુંડલીયા - એંજલ નથવાણી - ફલક પારેખ -રાહી નાગવેકર - દીપીકા ચૌહાણ - સ્નેહલ વરૂ- તળશા દ્વિવેદી - મીનાક્ષી ગઢવી - અપેક્ષા સોલંકી. તેમજ ફર્સ્ટ વિજેતા : પ્રિયાંશ આડેસરા - રીવા ઉમરાણીયા - મીશ્કા કાનાબાર - શીખા પાબારી - ખુશી ઠક્કર - કોમલ ઐલાની - દર્શના જીવાણી - ભૂમિકા કુત્મબગી - દક્ષા ધુલીયા. જીમ્નાસ્ટીક બ્રોન્ઝઃ દેવીકા છોટાઈ - રીતી ગાંધી ラ જીયાંશ ધીંગાણી - માન ભોરણીયા - ઉર્જા સવસાણી દૈવીક દાવડા - વીઆન હિંસુ - માન્યા માખેસાના - ક્રીસી પંચાલ - શ્લોક વ્યાસ - દેવાંશ કોટેચા - હીવા સવજાણી - ત્વેશા કવર - નીહાલ જલુ - વીહા પરીખ - જીલ સોલંકી - ધનીશા સોલંકી - શીવાત્મીકાબા ઝાલા - રૈયાંશ જોષી. સીલ્વરઃ ક્રિસીવ સરવૈયા - વીઆંશ અનડકટ મીતાંશ સરવૈયા - મીસ્ટી મહેતા - હિંદય જોશી - નાવ્યા ઠક્કર - ચાર્મી ઉદેશી - પ્રિયાંશ આડેસરા - ધ્યાના મણીયાર - આશી પટેલ - શીવમ સાવલીયા - જૈસી ઘોડાસરા - વેદીકા ભાલોડીયા - શીવન્યા ધ્રાંગા - આયુષ જોટાંગીયા. ગોલ્ડઃ નીવાન કામદાર ધ્યાના - વાચ્છાણી - ધ્યાંશ કુંડલીયા - ધ્યોમ માંડવીયા - કીરીન વોરા - વત્સ કુંડલીયા - દીકલ કોટેચા - આરોહી ઝાલા- યુગવીરસિંહ કોટીલા -શીવાંશીબા ખેરડીયા - રાહી નાગવેકર - નંદીની ટીલાળા - રીવા પટેલ - નીત્ય ગરધરીયા વિજેતા બન્યા હતા. ઉપરોક્ત સ્પર્ધાની વિશેષતા એ હતી કે ૪ વર્ષથી ૭૦ વર્ષ સુધીના બહારગામથી આવેલા સ્પર્ધકોએ પણ સૌપ્રથમવાર મેડલ અને ટ્રોફી મેળવ્યા હતા. દીવથી ખાસ ચલનાબેન રાઠોડ અને તેની ટીમે અદભૂત પરર્ફોમન્સ બતાવ્યું હતું. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પુજા હોબી સેન્ટરના તમામ કમીટી મેમ્બરો તથા દીપુદીદી, ડો. પુજા રાઠોડ તથા સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી. ઉપરોકત ફોટામાં સ્પર્ધકો, મહેમાનો તથા વિજેતાઓ નજરે પડે છે.
(3:22 PM IST)










