<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સ્‍વ.હરેશભાઈ વીંછીના સ્‍મરણાર્થે જીવદયા કાર્યઃ ૧૨૬ મણ ઘાસચારો અર્પણ

 

રાજકોટ, સ્‍વ. હરેશભાઈ વીંછીના સ્‍મરણાર્થે પ મકાઈના બાચકા ખીસકોલીઓને, ૧રપ રોટલી ગોેમાતાઓને , ર૦ કીલો કીડીયારૂ, ૮ લીટર દૂધ તથા ર૦૦ રોટલી શ્વાનોને, ૬૦ કીલો મકાઈનું ચણ કબૂતરોને અર્પણ કરવામાં આવેલ. આ કાર્ય માટે અંજનાબેન વીંછી, સોનલબેન મેહુલભાઈ આશરા, દ્રષ્ટિબેન વીંછી તથા સમગ્ર વીંછી પરિવારનો સહકાર પ્રાપ્‍ત થયેલ તેમજ માનસીબેન અશોકભાઈ પારેખ હસ્‍તે રીટાબેન દોશી નો સહકારપ્રાપ્‍ત થયેલ.  સ્‍વ. હરેશભાઈ વીછીના સ્‍મરણાર્થે બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા ૧૨૬ મણ ઘાસચારો વિજય હનુમાન નંદિની ગૌશાળામાં અર્પણ કરવામાં આવેલ છે.

આ સેવાકાર્યને સફળ બનાવવા માટે અજયભાઈ વખારીયા, મેહુલભાઈ આશરા, સમીરભાઈ કામદાર, વિરેન્‍દ્રભાઈ સંઘવી,  હિરેનભાઈ કામદાર, સોનલબેન આશરા, દ્રષ્ટીબેન વીંછી, સંજયભાઈ ચાંડેગરા, નીલેશભાઈ શાહ, શૈલેષભાઈ ઉદાણી, જયેન્‍દ્રભાઈ દોશી, મયુરભાઈ કાકુ, ભાવીકભાઈ જોગી, રાકેશભાઈ પડીયા, દીપકભાઈ મીઠાણી, જયેશભાઈ દામાણી, જૈનમભાઇ દામાણી, યશ જોગી, ચેતનભાઈ વીંછી, ચીંતન વીંછી, ધ્રુવભાઈ વીંછી, સીવમ કાકુ, વંશ વીંછી, રૂષભભાઈ વીંછી, આકાશભાઈ વીંછી, રિતેશભાઈ વીંછી, મલ્‍હાર વીંછી, વીવેકભાઈ સેતા, યાજ્ઞીક વીંછી, વીજયભાઈ દોશી, માધવભાઈ,  જયભાઈ બાટવીયા, ચીરાગભાઈ દોશી, ઉર્વા કાકુ, કવીતાબેન કાકુ, રાજેશ્વરીબેન વીંછી, નીશાબેન જોગી, જયનાબેન વીંછી, ઋત્‍વા વીંછી, દીપ્તીબેન વીંછી, તોહાબેન પડીયા, યશ્વી પડીયા, નીતાબેન વીંછી, ડીમ્‍પલબેન શાહ, બકુલાબેન શાહ, સ્‍વરા આશરા, વેદ આશરા, રીમાબેન ગણાત્રા, છાયાબેન શાહ, રેખાબેન વખારીયા, અંકીતાબેન મહેતા, જયશ્રીબેન દોમડીયા, કલાશ્રીબેન દોમડીયા, ભાવીશાબેન બાટવીયા, રીયાબેન બાટવીયા, જીજ્ઞેશભાઈ શાહ, ભરતભાઈ મહેતા, પ્રતિભાબેન મહેતા, ઉર્વશીબેન પંડયા, રંજનબેન મીરાણી, કીશોરભાઈ મીરાણી, દીપકભાઈ વેરૈયા, રોનીલભાઈ કાનાબાર, માંડણભાઈ ભરવાડ, મૂકેશભાઈ વીસાણી, હેમાબેન મોદી અને પારસભાઈ મોદી વગેરે એ જહેમત ઉઠાવેલ હતી. માનસીબેન અશોકભાઈ પારેખ હસ્‍તે રીટાબેન દોશી દ્વારા આપવામાં આવેલ અનુદાનથી સતત ૧૦ દીવસ સુધી પ૦ રોટલી શ્વાનોને અર્પણ કરવામાં આવશે. 

 અંતમાં સર્વેએ સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ત્‍યારબાદ વિરેન્‍દ્રભાઈ સંઘવીએ સ્‍વ. હરેશભાઈ વીંછી નાં જીવનકવન વિશે સર્વેને વર્ણન કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ હતી.  સર્વેએ સ્‍વ. હરેશભાઈ વીંછી ને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા ૧ મીનીટ મોેન પાળ્‍યુ હતુ.  ત્‍યારબાદ અજયભાઈ વખારીયા દ્વારા સર્વેને મોટુ માંગલીક સંભળાવવામાં આવેલ હતું

(4:12 PM IST)