હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
વોર્ડ નં.૧૮માં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ડામર કામનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં સીતારામ સોસાયટી, શુભમ સોસાયટીમાં ડામર કરવાના કામનો શુભારંભ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, અગ્રણી યોગુભા રાણા, સુરેશભાઈ ગોલતર, કાળુભાઈ સરપંચ, દિનેશભાઈ કિડીયા, ધર્મેશભાઈ કિહોર, રામભાઈ ડાંગર, દિપકભાઈ ટાંક, મુકેશભાઈ ગઢવી, બાબુભાઈ મકવાણા, ધ્રુવિન જોષી, અનિલભાઈ જોષી, રમેશભાઈ સાગઠીયા, રાજુભાઈ સાગઠીયા, મનોજભાઈ સોલંકી, સોનલબેન સોમૈયા, આશાબેન ગોહેલ, ભારતીબેન ગજેરા, કનકબા, મનીષભાઈ ગમારા, પ્રવિણભાઈ રાવત તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
(4:14 PM IST)










