<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

પ્રદેશ ભાજપ મીડિયા કન્‍વીનર પ્રશાંત વાળા ‘અકિલા'ના આંગણે

રાજકોટ : પ્રદેશ ભાજપ મીડિયા કન્‍વીનર પ્રશાંતભાઇ વાળા આજે અકિલાના આંગણે આવ્‍યા હતા. તેઓની મીડિયા કન્‍વીનર તરીકે નિમણૂંક થતાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. પ્રશાંતભાઇ મુળ રાજકોટના છે અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના મિત્ર પણ છે. તસ્‍વીરમાં કિરીટભાઇ ગણાત્રા સાથે પ્રશાંત વાળા, માધવ દવે અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:45 PM IST)