તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st January 2026
ભગીરથી મહિલા મંડળ દ્વારા વૃંદાવનમાં ભાગવત કથા : નામ નોંધણી શરૂ

રાજકોટ : ભાગીરથી મહિલા મંડળ, રાજકોટ દ્વારા પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં તા. ર૦.૦પ.ર૦ર૬ થી તા. ર૭.૦પ.ર૦ર૬ સુધી વૃંદાવનમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
પોથી યજમાન તથા પિતૃઓનાં પૂજન, વૃંદાવન તથા આજુબાજુના યાત્રા સ્થળોની પવિત્ર પુરુષોત્તમ માસમાં યાત્રા કરી સપરિવાર વેકેશનનો લાભ લઇ શકાય છે. જેનું ન્યોછાવર રૂા. ૯,પં૦૧/- રાખવામાં આવેલ છે. આ યાત્રામાં જોડાવવા માટે ગીતાબેન આર. પંડયા - મો. ૯૪ર૯૯૭૮ર૪૦, માલાબેન પી. લોઢીયા - મો. ૯૮ર૪૮૧પ૮૬૧, રૂપલબેન ડી. ઠાકર - મો. ૯૮રપ૭ ૧૮ર૦૪, નિકીતાબેન એસ. દવે મો. ૯૪ર૬પર૯ર૪૦ નો સંપર્ક કરી શકાય છે.
(10:41 AM IST)










