<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

હિરાસર એરપોર્ટ પર નવું ટર્મીનલ બિલ્‍ડીંગ તૈયાર

રાજકોટઃ હિરાસર ઇન્‍ટરનેશલ એરપોર્ટ પર એક પછી એક સુવિધા વધતી જાય છે, નવું ટર્મીનલ બિલ્‍ડીંગ સંપૂર્ણ તૈયાર થઇ ગયું તે નજરે પડે છે, મુસાફરોને માટે હવે કોઇ હાલાકી નહિં રહે, રેપીડો ટેકસી શરૂ કરી દેવાઇ છે, કાફે પણ શરૂ કરી દેવાયું છે. 

 

(2:46 PM IST)