<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રઘુવંશી ફ્રેન્‍ડ્‍સ લેડીસ એન્‍ડ ચિલ્‍ડ્રન કલબ દ્વારા બહેનો માટે રવિવારથી યાત્રા પ્રવાસ

 

રાજકોટ : રઘુવંશી ફ્રેનડ્‍સ લેડીસ એન્‍ડ ચિલ્‍ડ્રન કલબ દ્વારા દર મહિને ટોકન દરે બહેનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૫ના રવિવારે રાત્રે ૧૦ વાગ્‍યે પુષ્‍કર તા.૨૯ સુધી, શ્રીનાથજી, કેસરીયા, શામળાજી, ખાટુશ્‍યામ, સાવરીયા સેઠ ચાર દિવસની યાત્રાનુ આયોજન કરેલ છે. યાત્રામાં રાજકોટ અને અન્‍ય ગામોમાંથી પણ બહેનો જોડાઇ શકે છે વધુ માહિતી માટે જાગૃતિ ખીમાણી-૭૮૭૮૦૩૬૧૪૧નો સંપર્ક કરવો. મધ્‍યવર્ગીય બહેનો અને સીનીયર સીટીઝન બહેનો પણ  જોડાઇ શકે છે તેમ યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:56 PM IST)