હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મવડી સ્મશાનથી હેમાદ્રીના નાલા સુધી વોકળા ફરતે દિવાલ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ વોર્ડ નં.૧૧માં આવેલ મવડી સ્મશાનથી હેમાદ્રીના નાલા સુધી વોકળામાં રિટનિર્ંગ વોલ બનાવવાના કામનું (અંદાજિત રકમ રૂ.૭.૩૩ કરોડ) ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર વિનોદભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ભારતીબેન પાડલીયા, પ્રદેશ કિશાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, વોર્ડ નં.૧૧ પ્રમુખ હિરેનભાઈ મુંગપરા, મહામંત્રી મૂળુભાઈ ઓડેદરા, વોર્ડ નં.૧૩ પ્રભારી પ્રવિણભાઈ પાઘડાર, અગ્રણી મનોહરભાઈ બાબરીયા, મહેશભાઈ પીપળીયા, સંજયભાઈ બોરીચા, આપદાનભાઈ બોરીચા, રસિકભાઈ મુંગરા, અંકુરભાઈ ધામેલીયા, મોહિતભાઈ ઘોડાસરા, હર્ષાબેન કાલરીયા, પ્રફુલાબેન બારોટ, પૂજાબા જાડેજા, ભાસ્કરભાઈ જસાણી, આનંદસિંહ ઠાકુર, સુરેશભાઈ ઝીન્ઝુંવાડીયા, સુનીલભાઈ સાગઠીયા, સંજયભાઈ હિરપરા, વેલભાઈ ગમારા, હરેશભાઈ વાઢેર, મણવરભાઈ, વિનોદભાઈ લાલકીયા, જેન્તીભાઈ મેઘાણી, જયંતિભાઈ ચાવડા, રામજીભાઈ વસોયા, રાજેશભાઈ રાઠોડ, ક્રિષ્ના ગુપ્તા, દિવ્યેશભાઈ ઠાકુર, અશ્વિનભાઈ લીલા, ભરતભાઈ કુબાવત, નીખીલભાઈ શિશાંગીયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.










