News of Thursday, 22nd January 2026
ગોંડલ રોડના ત્રિકોણ બ્રીજ ઉપર તિરાડ કે અન્ય ફોલ્ટ ?

રાજકોટઃ શહેરના પ્રથમ ગોંડલ રોડના ત્રિકોણ બ્રીજ ઉપર ૪ ઇંચની તિરાડ જોવા મળતા વાહન ચાલકો અને લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ તિરાડ બે પીલરના સાંધાની હોય તેવી પણ શકયતા રહેલી છે. તંત્ર દ્વારા તપાસ બાદ સાચું કારણ સામે આવશે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:21 PM IST)










