<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

શહેર ભાજપ દ્વારા કમલમ ખાતે તીરંગાને આન-બાન-શાનથી સલામી આપતુ શહેર ભાજપ

ભાજપ સરકાર રાજયમાં વિકાસની કેડી ઉપર નિરંતર આગળ વધી રહી છે : મોહનભાઈ કુંડારીયા પ્રદેશ સહ કોષાધ્‍યક્ષ અનેરાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્‍તે ધ્‍વજવંદન કરાયુ

રાજકોટ : પ્રજાસતાક દિન નિમિતે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહરે ભાજપ પ્રમખુ ડો. માધવભાઈ દવેની અધ્‍યક્ષતામાં અને પ્રદેશ કોષાધ્‍યક્ષ અને રાજકોટ લોકસભાના પૂર્વ  સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્‍તે શહરે ભાજપ કમલમ કાર્યાલય ખાત ેધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્‍યારબાદ શહરે ભાજપ દ્વારા તીરંગાને આન, બાન અને શાનથી સલામી આપી રાષ્‍ટ્રગાન કરાયુ હતું. આ કાર્યક્રમમાં શહરે ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સાંસદ પરશોતમભાઇ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડા,  આમંત્રિત કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવ , પૂવ ર્ પ્રમુખ મુકેશભાઇ દોશી, પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શહરે ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રનસિંહ ઝાલા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક નેતા મનીષ રાડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, રક્ષાબેન બોળીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, સહીતના શહેર અગ્રણીઓ, શહેર સંગઠનના હોદેદારો, શહરે મોરચાના હોદેદારો અને સેલના સંયોજક અને સહસંયોજકો, કોપોરેટરશ્રીઓ, વોર્ડના પ્રભારી, પ્રતિનીધી અને વોર્ડ પ્રમુખ અને મહામંત્રી સહિત  વિશાળ સંખ્‍યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે પ્રદેશ સહ કોષાધ્‍યક્ષ અને રાજકોટ લોકસભા પૂર્વ સાસંદ  મોહનભાઈ કુંડારીયાએ જણાવેલ કે ર૬ જાન્‍યુઆરીએ દેશના ઈતિહાસમાં ઘણો અગત્‍યનો દિવસ છે, આ દિવસ ભારત દેશનું બધાંરણ અમલમાં આવ્‍યું હતુ અને ભારત ખરા અર્થમાં સ્‍વતંત્ર રાષ્‍ટ્ર બન્‍યુ હત ુઅને આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્‍યુ હતુ. દેશની પ્રજાનેશ્રી નરેન્‍દ્રભાઈ મોદી ઉપર નવિાસ મ ૂકી ભાજપ પાર્ટીની વિકાસ કાર્યાે, આત્‍મનિર્ભર ભારત જેવા મદ્દુાઓને ધ્‍યાનમાં લાવી રાજયોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની બહુમતી વધી રહી છે જે દેશને વધુ મજબુત બનાવવા માટે આહ્વાન સમાન રહેલ છે. સાથો સાથ ભલાઈ ગયેલા વિસરાઈ ગયેલા ભારતની સમગ્ર દેશની વિરાસત અને ઇતિહાસને ઉજાગર કરવાનો ભવ્‍ય પ્રયાસ વડાપ્રધાનશ્રી કરી રહ્યા છે ત ેસૌ દેશવાસીઓ માટે ગૌરવરૂપ વાત છે. રાજયમા શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા આ ત્રણેય ક્ષેત્રોનો મજબતૂ પાયો દેશના પ્રધાનમં ત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતત્‍ળવમાં રાજર્ના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ નાંખ્‍યો છે. કાર્યક્રમનું સચાંલન શહરે ભાજપ   પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કરેલ હત.ું આ કાર્યક્રમની વ્‍યવસ્‍થાના ઇન્‍ચાર્જ શહરે ભાજપ ઉપપ્રમખુ પરિમલભાઇ પરડવા અને શહરે ભાજપ મંત્રી વિજયભાઇ ટોળીયાએ સભાંળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શહરે ભાજપ કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા તેમજ  સહકાર્યાલય મંત્રી શૈલેષ દવ ે સાથે કાર્યાલયના પરીવારના ચેતન રાવલ, ભાવીન ધોળકીયા,  અજયએ જહમેત ઉઠાવી હતી.

(3:24 PM IST)