News of Wednesday, 28th January 2026
રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે મનોજ રાઠોડની વરણી
તેઓને પ્રમોશન મળતા હવે ઉપપ્રમુખ પદે સેવા બજાવશે

રાજકોટ જિલ્લા ભાજપમાં મંત્રીપદે મનોજ રાઠોડ સેવા આપી રહ્યા હતા. તેઓને પ્રમોશન મળતા હવે ઉપપ્રમુખ પદે સેવા બજાવશે. તેઓના મો. 98242 51663 ઉપર અભીનંદન વર્ષા થઈ રહી છે
(10:53 PM IST)










