<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

વોર્ડ નં.૧૮માં પેવીંગ બ્‍લોક નખાશેઃ કામનો પ્રારંભ રાજકોટ

 

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં વળંદાવન બંગલો અને શ્‍યામ રેસી.માં જન ભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્‍લોક નાખવાના કામનો શુભારંભ વોર્ડના કોર્પોરેટરો  ે દ્વારા કરવામાં આવેલ.  આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, દક્ષાબેન વાઘેલા, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, ધર્મેશભાઈ કિહોર, હિમાંશુભાઈ રાજ્‍યગુરૂ, નિલેશભાઈ મુંગરા, કાળુભાઈ સરપંચ, રામભાઈ ડાંગર, મહેશભાઈ આસોદરીયા, દિનેશભાઈ કિડીયા, મુકેશભાઈ ગઢવી, કલ્‍પેશભાઈ બામટા, ધ્રુવિન જોષી, મોહિત મહેતા, સંસ્‍કાર પટેલ, બ્રિજેશ ગઢીયા, જયેશભાઈ લાઠીયા, દેવાયતભાઈ ડાંગર, જગદીશભાઈ સરવૈયા, પરેશભાઈ તાલપરા, રમેશભાઈ સાગઠીયા, ધીરૂભાઈ કોળી, અશ્વિનભાઈ સખીયા, કેતનભાઈ મારડીયા, અનીલ ભૈયા, જેન્‍તીભાઈ રાઠોડ, માલતીબેન ચાવડા, આશાબેન ગોહેલ તેમજ વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(2:29 PM IST)