<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

વોર્ડ નં.૧૮માં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા શણગાર વાટીકામાં ડામર કામનો પ્રારંભ

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા શણગાર વાટીકામાં ડામર કરવાના કામનો શુભારંભ વોર્ડના કોર્પોરેટર ઓ તથા ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયાના વરદ્દહસ્‍તે કરવામાં આવ્‍યો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, દક્ષાબેન વાદ્યેલા, ભારતીબેન પરસાણા, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, અગ્રણી યોગેન્‍દ્રસિંહ રાણા, હિમાંશુભાઈ રાજયગુરૂ, પંકજભાઈ દોંગા, નટુભાઈ વાદ્યેલા, કાળુભાઈ સરપંચ, નીલેશભાઈ મુંગરા, ધર્મેશભાઈ કિહોર, દેવાયતભાઈ ડાંગર, નીલેશભાઈ વિરડીયા, મોહિતભાઈ મહેતા, કેવિન વરસાણી, કલ્‍પેશભાઈ બામટા, પિયુષભાઈ ટોપીયા, દિનેશભાઈ કિડીયા, નિલેશભાઈ, દિપકભાઈ ટાંક, કેતનભાઈ મારડીયા, માલતિબેન ચાવડા, સોનલબેન સોમૈયા, પ્રભાબેન સવાસડીયા, રમેશભાઈ સાગઠીયા, જયેશભાઈ લાઠીયા, ભારતીબેન ગજેરા, શિવગીરી બાપુ, હિરેનભાઈ ધ્રાંગધરીયા, મુન્નાભા ગઢવી, મયુરભાઈ પરમાર, આશાબેન ગોહેલ, હિમાંશુભાઈ રાઠોડ, ચંદ્રેશભાઈ નિમાવત, જીતેન્‍દ્રભાઈ વાદ્યેલા તેમજ વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.  

(2:31 PM IST)